હળદર ગાજર ટીંડોરા આચાર (Haldar Gajar Tindora Aachar Recipe In Gujarati)

Bindi Shah @cook_24564889
વિન્ટર મા હળદર,ગાજર,આબળા બધા આચાર અથવા જ્યુસ એ રીતે ડાયેટ મા લેવુ જ જોઈએ. વિન્ટર મા હેલ્ધી આચાર
હળદર ગાજર ટીંડોરા આચાર (Haldar Gajar Tindora Aachar Recipe In Gujarati)
વિન્ટર મા હળદર,ગાજર,આબળા બધા આચાર અથવા જ્યુસ એ રીતે ડાયેટ મા લેવુ જ જોઈએ. વિન્ટર મા હેલ્ધી આચાર
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર,હળદર,ટીંડોરા બધુ લાંબા સમારવા.
- 2
હળદર મા મીઠું,લીંબુ મીકસ કરી હલાવવું.ને બાઉલ મા અથવા વઘારે કળી બોટલ મા ભરવુ.
- 3
ગાજર મા મીઠું,લીંબુ,રાઇના કુરીયા મીકસ કરી હલાવવું.(લસણ ની લાલ મરચા ચટણી પણ મીકસ કરી શકાય)સરસવ અથવા ઓલીવ ઓઈલ મીકસ કરવુ હોય તો કરી શકાય)
- 4
ટીંડોરા મા મીઠું,હીંગ,હળદર પાઉડર,મરચા પાઉડર,રાઇના કુરીયા
લીંબુ,તેલ મીકસ કરી હલાવવું. - 5
અબળા ને પાણી થી સાફ કરવા.1 લીટર પાણી મા મીઠું,હળદર મીકસ કરી પાણી ઉકાળવું ને આ પાણી મા આંબળા મીકસ કરી ગેસ બંધ કરી ને ઠંડુ થાય એટલે કાચ ની બોટલ મા ભરવુ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15893934

ટિપ્પણીઓ (7)