ખજૂર કોપરા ના લાડુ (Khajoor kopra na ladoo recipe in Gujarati)

ખજૂર કોપરા ના લાડુ શિયાળામાં બનાવવામાં આવે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુ ઉતરાયણ દરમ્યાન પણ ચીકી વગેરે વસ્તુઓ ની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ખજૂર કોપરા ના લાડુ માં કોઈપણ પ્રકારનો માવો, લોટ અથવા તો ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી જેને કારણે આ મીઠાઈ ખૂબ જ હેલ્ઘી મીઠાઈ નો પ્રકાર છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ફક્ત ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
ખજૂર કોપરા ના લાડુ (Khajoor kopra na ladoo recipe in Gujarati)
ખજૂર કોપરા ના લાડુ શિયાળામાં બનાવવામાં આવે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુ ઉતરાયણ દરમ્યાન પણ ચીકી વગેરે વસ્તુઓ ની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ખજૂર કોપરા ના લાડુ માં કોઈપણ પ્રકારનો માવો, લોટ અથવા તો ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી જેને કારણે આ મીઠાઈ ખૂબ જ હેલ્ઘી મીઠાઈ નો પ્રકાર છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ફક્ત ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂરને બારીક સમારી લેવા. હવે એક વાસણમાં ઘી ગરમ થાય એટલે તેમાં ખજૂર ઉમેરીને મીડીયમ તાપ પર પકાવવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું અને ખજૂર એકદમ પોચા થઇ જાય ત્યાં સુધી પકાવવું. હવે તેને ચમચાની મદદથી અથવા તો પોટેટો મેશર થી છુંદી લેવો.
- 2
હવે તેમાં સમારેલા બદામ, કાજુ અને એક કપ છીણેલુ કોપરું ઉમેરવું. બધુ બરાબર હલાવી લેવું. હવે તેને થોડું ઠંડું થવા દેવું.
- 3
આ મિશ્રણમાંથી એકસરખા 25 લાડુ બનાવી લેવા. દરેક લાડુને કોપરાના છીણમાં રગદોળી લેવા.
- 4
ખજૂર કોપરા ના લાડુ ને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવા.
Similar Recipes
-
ખજૂર કોપરા ના લાડુ (Dates Coconut Ladoo Recipe In Gujarati)
#VR#khajoorkopraladu#datescoconutladoo#cookpadgujarati Mamta Pandya -
ખજૂર અને કોપરા ના લાડુ (Khajoor Kopra Ladoo Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય એટલે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેમાં પણ સૂકા મેવા નાખી ને બનાવી એટલે ખૂબ ફાયદાકારક સાબિત થાય એ .... Jalpa Darshan Thakkar -
ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
શિયાળા સ્પેશ્યલ ખજૂર ના લાડુ (આ લાડુ માં ગુંદર નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.) Ankita Mehta -
કોપરા ખજૂર ના લાડુ (Kopra Khajoor Ladoo Recipe In Gujarati)
#CR#PR#cookpadindia#cookpadgujaratiકોપરા અને ખજૂરના લાડુ હેલ્થ માટે પૌષ્ટિક અને ગુણકારી છે.... Bhumi Parikh -
કોપરા ગુલકંદ ના લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRઝડપથી બની જાય તેવા કોપરા તેમજ ગુલકંદ ના લાડુ જે મુખવાસ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
ખજૂર રોલ્સ (Khajoor rolls recipe in Gujarati)
શિયાળા દરમિયાન અલગ-અલગ પ્રકારના સુકામેવા અને વસાણા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખજૂર રોલ્સ ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને એમાં ખૂબ જ થોડા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ખજૂર રોલ્સ માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મીઠાઈ છે જે બાળકો પણ ખૂબ જ પસંદ કરે છે.#VR#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર સુકામેવા ના લાડુ (Khajoor DryFruits Ladoo Recipe In Gujarati)
#ખજૂર સૂકોમેવો ના લાડુ #વિંન્ટર સ્પેશિયલ #cook pad India Heena Mandalia -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂર ખાવા માટે ખૂબ હેલ્ધી છે, ખજૂરમાં પૂરતા પ્રમાણમાંફાઇબરસૅ, વિટામીન્સ અને મીનરલ્સ જેમ કે પોટેશિયમ મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ અને અનેક જાતના મિનરલ્સ ઉપલબ્ધ છે. જે આપણા બોડીને ખૂબ જ હેલ્ધી રાખે છે. Rachana Sagala -
ખજૂર પાક (Khajur Pak recipe in gujarati)
#CB9ખજૂર પાક ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવતી મીઠાઈ છે જે ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ નો ઉપયોગ કરી ને બનાવા માં આવે છે એમાં ખાંડ ઉમેરવાની જરૂર પડતી નથી જેથી કેલરી કોન્સીયન્સ લોકો પણ ખાઈ શકે છે. એ ખુબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે અને બનાવવામાં પણ ખુબ સરળ છે. Harita Mendha -
ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Khajoor Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#Ameging August#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં ગુજરાતી મહિનો શ્રાવણ મહિનો આવતો હોવાથી આ મહિનામાં જન્માષ્ટમી રક્ષાબંધન વગેરે તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે આ તહેવારોમાં સ્પેશિયલ વાનગી બનાવવામાં આવે છે મેં આજે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી બનાવી છે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી Ramaben Joshi -
સફરજન અને ખજૂર ના લાડુ (Apple Khajoor Ladoo Recipe In Gujarati)
#CDYબાળકો માટે બહુ જ હેલ્થી અને પૌષ્ટિક છે આ લાડુ. Sangita Vyas -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor biscuit roll recipe in Gujarati)
ખજૂર બિસ્કિટ રોલ ખજૂર, સુકામેવા અને મારી બિસ્કિટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રોલ ખજૂર ડ્રાયફ્રુટ રોલ ની જેમ જ બનાવવામાં આવે છે પરંતુ તેમાં મારી બિસ્કીટ ઉમેરવાથી આ રોલ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ મળે છે. સરળતાથી અને ઝડપથી બની જતા આ ખજૂર બિસ્કિટ રોલ બાળકોને ખૂબ જ પસંદ પડે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)
#DFT : ખજૂર બોલ્સ / સ્નો બોલ્સઆ મીઠાઈ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે .આને તમે ગમે ત્યારે ખાઈ શકો છો.નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Sonal Modha -
ખજૂર ડ્રાયફૂટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#ff1#non fried farali recipeફરાળી ખજૂર ડ્રાયફૂટ લાડુ daksha a Vaghela -
ખજૂર પાક (Khajoor pak recipe in Gujarati)
ખજૂર પાક સામાન્ય રીતે શિયાળા દરમિયાન બનાવવામાં આવતી મિઠાઈ છે જે ફક્ત ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખજૂર પાક માં બિલકુલ ખાંડ ઉમેરવામાં આવતી નથી જેના લીધે એ ખૂબ જ હેલ્ધી અને આરોગ્યવર્ધક મીઠાઈમાં ગણવામાં આવે છે. ખજૂર પાક બનાવવાનો ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB9#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021ખજૂરમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો આવેલા છે. તે યાદ શક્તિ વધારે છે, હાડકા મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ ઘટે છે, રેસા હોવાથી કબજિયાત માં ફાયદો કરે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આમ, અગણિત ફાયદા છે. શિયાળામાં ખાસ કરીને ખજૂરનું સેવન વધુ થાય છે. આ ખજૂર પાકમાં ડ્રાય ફ્રુટ્સ પણ છે જે પણ ઘણી રીતે રેસીપીને ટેસ્ટી બનાવે છે.આ ખજૂર પાક પ્રસાદમાં, ફેસ્ટીવલમાં કે દિવાળીમાં જરૂર થી બને. Dr. Pushpa Dixit -
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#AT#MBR3હા લાડુ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે તેમજ ખાંડ ફ્રી હોવાથી દરેક વ્યક્તિ હોશે હોશે ખાઈ શકે છે Amita Parmar -
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ
શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે. #GA4#Week14 Neeta Parmar -
સીંગદાણા અને ખજૂર ના લાડુ
#GA4#week12આમ તો હું ખજૂર અને ડ્રાય ફ્રૂટ ના લાડુ બનાવું છું પણ આજે સીંગદાણા નો ઉપયોગ કરી બનાવ્યા બહુ j સરસ લાગે છે. Vrunda Shashi Mavadiya -
કાજુ કોપરા ચીક્કી (Kaju Kopra Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.કાજુ કોપરા ચીક્કી નું એક્દમ ફ્લેવરફૂલ કોમ્બિનેશન છે. આ ચીક્કી નો સ્વાદ એટલો સરસ લાગે છે કે એક ચીક્કી ખાધા પછી રોક લગાવવો મુશ્કેલ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBweek11સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Jyoti Joshi -
-
કોપરા ના ચોખાના લોટ ના લાડુ (Kopra Chokha Lot Ladoo Recipe In Gujarati)
#CRકોપરાના છીણના પુરણ થી બનતા ચોખાના લોટના અનોખા લાડુકોપરાના છીણના ઉપયોગથી બનતા મહારાષ્ટ્રીયન ચોખાના લોટના લાડુ આ લાડુ ગણેશ ઉત્સવમાં ખાસ બનાવવામાં આવે છે Ramaben Joshi -
ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ
#cookpadTurns4 આજે મેં કૂક્પેડ ગ્રુપ ની 4th એનીવર્સરી નિમિતે ખજૂર ડ્રાયફ્રુટ લાડુ બનાવ્યા,ખૂબ સ્પીડી બન્યા અને યમ્મી બન્યા. Bhavnaben Adhiya -
કોપરા અને ચણા ની બરફી (Kopra Chana Barfi Recipe In Gujarati)
આ મે બનાવી છે. #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #HR #Barfi #Coconutnchananibarfi #Holispecialશીષક: કોપરા અને ચણા ની બરફી Bela Doshi -
શીંગ ખજૂર ના લાડુ (Shing Khajoor Ladoo Recipe In Gujarati)
#HRહોળી શિયાળાનો અંત અને વસંત ઋતુની શરૂઆત પણ દર્શાવે છે. પોલન એલર્જીને કારણે ઘણા બધા લોકોને ઉધરસ, છીંક, આંખમાં બળતરા વગેરેનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વસંત ઋતુ દરમિયાન આ એલર્જીનું લેવલ ખૂબ ઊંચું હોય છે. તેથી એમાં વિશિષ્ટ વાનગીઓ જેમ કે ખજૂર, ધાણી, શેકેલા ચણા વગેરે શરીરને અંદરથી ગરમ રાખવા માટે અને એલર્જીની તીવ્રતા ઓછી થાય તે માટે ખવાય છે. એટલે મારા ધરે હું હોળી માં શીંગ ખજૂર ના લાડુ બનાવું છું. Priti Shah -
More Recipes
ટિપ્પણીઓ (15)