વટાણા વિથ મિક્સ ભાજી શાક (Vatana Mix Bhaji Shak Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
વટાણા વિથ મિક્સ ભાજી શાક (Vatana Mix Bhaji Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી ભાજીને ચોખ્ખા પાણીથી ત્રણ થી ચાર વખત ધોઈ લેવી એક કડાઈમાં રાઈ નો વઘાર કરી તેલ નાખીને લસણ મરચાં ની પેસ્ટ ઉમેરવી પછી એમાં લીલી ડુંગળી ઝીણી સમારેલી નાખી સાંતળો પછી એમાં મરચું હળદર મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરો પછી એમાં મેથી પાલક ની ભાજી અને વટાણા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો અને મિડીયમ આંચ પર પકાવો દસ થી બાર મિનીટમાં તૈયાર થઈ જાય છે વટાણા ભાજી નુ શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15999752



ટિપ્પણીઓ (8)