વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા વટાણા ને છોલી ને દાણા કાઢી ધોઈ લેવા.બટેકા ને બાફી લેવા.પેન માં તેલ નો વઘાર મૂકી રાઈ,જીરું તતડે એટલે હિંગ ઉમેરી દેવી.પછી આદુ મરચા ની પેસ્ટ અને ડુંગળી સાંતળી લેવી.ત્યાર બાદ ટામેટું ઉમેરી બધો મસાલો ઉમેરી દેવો.
- 2
તેલ છૂટુ પડે એટલે વટાણા ઉમેરી મિક્સ કરી લેવું.1 કપ જેટલું પાણી ઉમેરી ઢાંકી ને ચડવા દેવું.
- 3
વટાણા સોફ્ટ થઈ જાય એટલે બાફેલા બટેકા ના ટુકડા કરી ઉમેરી દેવા.ફરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી 2-3 મિનિટ ચડવા દેવું.રસ ઘટ્ટ થાય એટલે કોથમીર ઉમેરી ઉતારી લેવું.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ વટાણા બટેકા નું શાક.
- 5
Similar Recipes
-
-
વટાણા બટાકા નું શાક (Vatana bataka nu Shak recipe in Gujarati)
#FFC4week4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વટાણા રીંગણ નું શાક (Vatana Ringan Shak Recipe In Gujarati)
#FFC4 #week4#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
-
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
વટાણા રીંગણ બટેકા નું શાક (Vatana Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#FFC4 Bharati Lakhataria -
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4 #Week4 # ફૂડ ફેસ્ટિવલ4 Vandna bosamiya -
-
કોબી વટાણા બટાકા નું શાક (Kobij,vatana,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week14#cabbage Marthak Jolly -
-
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#LSRલગ્ન માં હોય તેવું ગળાશ ને ખટાશ ટેસ્ટ નું Marthak Jolly -
-
વટાણા બટાકા ફ્લાવર નું શાક (Vatana Bataka Flower Shak Recipe In Gujarati)
#FFC4 #WEEK4. Manisha Desai -
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#cookpadindia Bhavini Kotak -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ફલાવર બટેકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
સફેદ વટાણા આલુ સબ્જી (White Vatana Aloo Sabji Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
ફ્લાવર વટાણા બટેકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#winter recipeચાલો મિત્રો , ફ્લાવર ની સીઝન હવે પૂરી થવા ની છે ..તો મે આજે એનું શાક બનાવ્યું છે .. Keshma Raichura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16007651
ટિપ્પણીઓ (26)