ખીચડી ના ભજીયા (Khichdi Bhajiya Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
આ ભજીયા સવારની વધેલી ખીચડી માંથી બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે બાળકો માટે બેસ્ટ રેસીપી છે
ખીચડી ના ભજીયા (Khichdi Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા સવારની વધેલી ખીચડી માંથી બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે બાળકો માટે બેસ્ટ રેસીપી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં રાંધેલી ખીચડી લોટ બધા મસાલા આદુ-મરચા-લસણની પેસ્ટ દહીં અને જરૂર મુજબ પાણી નાખી ભજીયા નું ખીરું તૈયાર કરો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી બે ચમચી જેટલું તેલ ખીરામાં નાંખી બરાબર મિક્સ કરી લો અને હાથની હાથની મદદથી નાની સાઈઝ ના ભજીયા પાડી લો અને મીડીયમ ગેસ ઉપર ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ ખીચડી ના ભજીયા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe in Gujarati)
#EB#week9ખૂબ જ હેલ્ધી ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
ઓટ્સ ના ઢોકળાં (Oats Dhokla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા. Falguni Shah -
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati
#LOચણાના લોટનું ખીરું વધ્યું હતું તેમાંથી મરચા ના ભજીયા બનાવ્યા છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે Falguni Shah -
લેફ્ટઓવર ખીચડી ના ભજીયા (Leftover Khichdi Bhajiya Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
ખીચડી ના થેપલા
#પરાઠાથેપલા#ઇબુક30મેં રાત ની વધેલી ખીચડી માંથી ટેસ્ટી પરાઠા બનાવ્યા છે. આ થેપલા તમે ચા સાથે, દહીં સાથે અથવા કોઈ પણ ચટણી ક અથાણાં સાથે ખાઈ શકો છો.. Tejal Vijay Thakkar -
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે અને મોટા લોકોને પણ Falguni Shah -
-
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
અજમા ના પાન ના ભજીયા (Ajama Pan Bhajiya Recipe In Gujarati)
#CF ફ્રેંડસ આજે શિયાળાની ઋતુમાં અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડ્યો અને ભજીયા ખાવાનું મન થયું અને ગાર્ડન માંથી આજેલીયા પાન તોડી અને ભજીયા બનાવ્યા છે તમે પણ ઘરે ટ્રાય કરો ખુબ જ ટેસ્ટી બને છે.આજિલીયા (અજમા)ના પાન ના ભજીયા Arti Desai -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
ખીચડી ચીઝ ક્રોકેટ્સ (khichdi cheese croquettes in Gujarati)
આ રેસિપિ વધેલી ખીચડી માંથી બનાવી છે, જે ખૂબ જ જલ્દી બની જાય છે, સરળ છે અને સાથે ટેસ્ટી અને કૈંક અલગ.#માઇઇબુક #માયઈબૂક#myebookpost4 #માયઈબૂકપોસ્ટ4 #superchef4 #સુપરશેફ2 #માઇઇબુક Nidhi Desai -
-
ખીચડી ચીઝ બોલસ (khichdi cheese balls in Gujarati)
આ રેસિપિ વધેલી ખીચડી માંથી બનાવી છે, જે ખૂબ જ જલ્દી બની જાય છે, સરળ છે અને સાથે ટેસ્ટી અને કૈંક અલગ.#weekmeal3 #વીકમિલ3#weemeal3post4 #વીકમિલ3પોસ્ટ 4#માઇઇબુક #માયઈબૂક#myebookpost11 #માયઈબૂકપોસ્ટ11 Nidhi Shivang Desai -
-
-
રીંગણ ના સ્ટફડ ભજીયા (Ringan stuffed Bhajiya Recipe in Gujarati)
રીંગણ ના ભજીયા...જે લોકોને રીંગણા ભાવતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે મને તો બહુ જ ભાવ્યા Sonal Karia -
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
લસણીયા બટેટાના ભજીયા (Lasuni Potato Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસુ આવે અને વરસાદ પડે એટલે ગુજરાતી લોકોના ઘરમાં તેલનો તવો મુકાય અને વિવિધ જાતના ગરમાગરમ ભજીયા બનાવવામાં આવે છે. ભજીયા ઘણી બધી વેરાયટીના બને છે જેવા કે બટેટાના, કેળાના, મરચાંના, દૂધીના, મેથીના, ટમેટાના વગેરે. મેં આજે સ્વાદમાં થોડા તીખા પણ ખૂબ જ ટેસ્ટી એવા લસણીયા બટેટાના ભજીયા બનાવ્યા છે. ચોમાસામાં વરસાદ વરસતો હોય ત્યારે આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. નાની નાની બટેટી માં કાપા કરી લસણની ચટણી ભરી આ ભજીયા બનાવવામાં આવે છે. બટેટી ના હોય તો મોટા બટેટાના ટુકડા કરી તેમાં પણ લસણની ચટણી ભરીને આ ભજીયા બનાવી શકાય છે. આ ભજીયા ટોમેટો કેચઅપ , લીલી ચટણી કે પછી રાજકોટની ફેમસ એવી ગોરધન ચટણી સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
-
ટામેટા ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#આ રેસિપી ડુમસના famous ટામેટા ના ભજીયા ની છે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને લોકો દૂરથી ખાવા આવે છે તો આ પણ ઘરે જરૂર છે બનાવજો Kalpana Mavani -
મિક્સ દાળ ના હેલ્ધી ચીલા (Mix Dal Healthy Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આમાં ભરપૂર માત્રામાં દાળ અને વેજીટેબલ આવે છે. Falguni Shah -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16007769
ટિપ્પણીઓ (2)