રતાળુ કટલેસ (Ratalu Cutlet Recipe In Gujarati)

Bindi Shah @cook_24564889
રતાળુ ખુબજ પૌષ્ટીક છે ,તેમા વઘારે ફાઇબર છે .બટાકા કરતા રતાળુ ની ટીકકી અથવા કટલેસ બનાવવી તમે બર્ગર,વડાપાઉ ,પાઉભાજી મા પણ ઉપયોગ કરી હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય.
#FFC3
રતાળુ કટલેસ (Ratalu Cutlet Recipe In Gujarati)
રતાળુ ખુબજ પૌષ્ટીક છે ,તેમા વઘારે ફાઇબર છે .બટાકા કરતા રતાળુ ની ટીકકી અથવા કટલેસ બનાવવી તમે બર્ગર,વડાપાઉ ,પાઉભાજી મા પણ ઉપયોગ કરી હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય.
#FFC3
રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ ને કુકર મા ચારણી મુકી બાફવા. 2 સીટી કરવી.
- 2
પછી બહાર નીકાળી ખમણી ને અથવા હાથથી માવો બનાવવો પછી તેમા મીઠું,ગરમ મસાલો,જીરું મસાલો,કોથમીર,આદુ મરચા પેસ્ટ,લીંબુ નો રસ,કૉનફલોર મીકસ કરી પેટીસ બનાવવી.
- 3
આ રીતે નોનસ્ટીક પેન મા બન્ને સાઇડ શેકવી. તેમા આ રીતે સ્ટીક લગાવી ને ચટણી સાથે પીરસવી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16001262

ટિપ્પણીઓ (7)
Wonderful 👌👌👌👌