આમળાં કેન્ડી (Amla Candy Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#FFC4
#Week4 આ આમળાં કેન્ડી હમારે ત્યા મુખવાસ મા ખુબ જ પસંદ કરે છે.

આમળાં કેન્ડી (Amla Candy Recipe In Gujarati)

#FFC4
#Week4 આ આમળાં કેન્ડી હમારે ત્યા મુખવાસ મા ખુબ જ પસંદ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઆમળાં
  2. 250 ગ્રામખાંડ
  3. 2 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આમળાં ને ધોઈ ને એક પ્લાસ્ટિક ની કોથળી મા ભરી ત્રણ દિવસ માટે ડી ફીઝર માં મુકવું.હવે આમળાં ને ડી ફીઝર માં થી કાઢી પાણી નાંખી નરમ થાય ત્યા સુધી રહેવા દો.

  2. 2

    ત્યારબાદ આમળાં ના બીજ કાઢી આમળાં ની સ્કીન કાઢી લેવું.હવે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ત્રણ દિવસ માટે રહેવા દેવું. હલાવતા રહેવું.

  3. 3

    ત્યારબાદ આમળાં ને ચારણી મા નિતારી ત્રણ દિવસ માટે તડકા માં મુકવું. હવે તેમાં દળેલી ખાંડ ભભરાવી સવ કરવું. કાચની એરટાઈટ બરણી માં ભરી લાંબા સમય સુધી રાખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes