રાંધવાની સૂચનાઓ
- 1
સો પેહલા પૌવા ને ૨ મીનીટ પાણીમાં પલાળી રાખી દેવા પછી નીતારી લો.
- 2
પછી તાસળા મા તેલ મૂકી તેમાં રાઈ અને જીરું લીમડો નાખી ને તેમા જીણા સમારેલા બટાકા ગાજર કોબી ટામેટા નાખીને હળદર અને મીઠું નાખીને ૫ મીનીટ સુધી ચડવા દો.
- 3
ચડી જાય એટલે તેમાં પૌવા, લીંબુ અને બૂરૂ, લીલા મરચાં બધૂ નાખી ને બરાબર મિક્સ કરો પ્લેટ માં સવ કરો તૈયાર છે ટેસ્ટી પૌવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16200711




ટિપ્પણીઓ (5)