રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા પૌવા ને ૨ મીનીટ પાણીમાં પલાળી ને નીતારી લો.
- 2
પછી તાસળા મા તેલ મૂકી રાઈ અને જીરું લીમડો નાખી ને જીણા સમારેલા બટાકા નાખી દો હળદર અને મીઠું નાખી ને ૫/૬ મીનીટ ચડવા દો.
- 3
ચડી જાય એટલે તેમાં પૌવા લીંબુ બૂરું લીલા મરચાં બધું નાખી ને બરાબર મિક્સ કરો અને ડુંગળી અને કોથમીર નાખી ને ગાર્નિશ કરો રેડી છે ટેસ્ટી બટાકા પૌંઆ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204873




ટિપ્પણીઓ (4)