ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)

Grishma Acharya
Grishma Acharya @grishma

ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨લોકો
  1. 1 વાટકીસોજી
  2. 1/2 ટકી બેસન
  3. 1 વાટકી દહીં
  4. ઇનો નો પાઉચ
  5. ૧ ચમચી મીઠું
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી મરચું,
  8. ૨ ચમચી તેલ,
  9. ગાર્નિશ માટે થોડા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ સોજી બેસન અને દહીં ને મિક્સ કરી 1/2 કલાક રાખવું.

  2. 2

    ત્યાર બાદ તેમાં મીઠું,હળદર,ઇનો ઉમેરી જરા તેલ નાખી હલાવો, પછી ગેસ પર ઢોકળા ચડવા માટે મૂકો.

  3. 3

    ૧૦ મિનિટ થાય એટલે ગેસ પરથી ઉતારી પિસ પડો અને કોથમીર થી ગાર્નિશ કરો

  4. 4

    તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Acharya
પર

ટિપ્પણીઓ

Similar Recipes