કાચી કેરી નો છૂંદો તડકા છાયા નો (Kachi Keri Chhundo Tadka Chhaya Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
#KR
કેરી રેસિપી ચેલેન્જ
કાચી કેરી નો છૂંદો તડકા છાયા નો (Kachi Keri Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#KR
કેરી રેસિપી ચેલેન્જ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કેરીને ધોઇને લૂછી નાખો ત્યારબાદ તેની છાલ ઉતારી અને તેને છીણી લો છૈયા પછી તેમાં મીઠું અને ખાંડ ઉમેરી અને એકરાત અંદર રહેવા દેવું ત્યાર બાદ બીજે દિવસે તેને પતલુ કપડું બાંધી અને બહાર સવારથી તડકામાં મૂકી દેવો.
- 2
સાંજે પાછું તપેલાને અંદર લઈ અને ખોલીને બરાબર હલાવી લેવું અને સવારે પાછો તડકો શરૂ થાય એટલે બહાર તડકામાં ઢાંકીને મૂકી દેવો આ રીતે ચારથી પાંચ દિવસ તડકામાં મુકવાનો અને એની ચાસણી જ્યારે બે ત્રણ તારી જાડી થઈ જાય ત્યાર પછી તેમાં તજ લવિંગ અને ઈલાયચી નાખી એક દિવસ તડકે મૂકી અને કાચની ચોખ્ખી બરણીમાં ભરી લેવો તૈયાર છે ટેસ્ટી મુરબ્બો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16220950



ટિપ્પણીઓ (2)