ભીંડા ડુંગળી સબ્જી (Bhinda Dungri Sabji Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
ભીંડા ડુંગળી સબ્જી (Bhinda Dungri Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પેહલા ભીંડા ને કો્સ કટ કરી લો અને ડુંગળી પણ લાંબી સમારી લો.
- 2
તાસળા મા તેલ મૂકી રાઈ અને હિંગ અને જીરું નાખી દો પછી ડુંગળી નાખો પછી સંતળાય જાય પછી તેમા ભીંડા ઊમેરો બધા મસાલા નાખી ને છીબા મા પાણી મૂકી ૫/૮ મીનીટ ચડવા દો ચડી ગયા પછી બરાબર મિક્સ કરો ઊપર કોથમીર અને તલ નાખી ગાર્નિશ કરો તૈયાર છે ટેસ્ટી સબ્જી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16306080



ટિપ્પણીઓ (4)