ગુવાર ઢોકળી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગુવાર ને ધોઈ ને પછી કોરો કરી લો ને પછી તેને સમારી લો, હવે એક કડાઈમાં ચણા નો લોટ લો તેમાં બધા મસાલા ઉમેરી ને પછી લોટ બાંધી લો ને તેમાં થી નાની નાની ઢોકળી બનાવી લો.
- 2
હવે એક કુકર માં તેલ ગરમ કરો પછી તેમાં અજમો ઉમેરી દો, (અજમો નો નાખવો હોય તો રાઈ, જીરું પણ નાખી શકાય). પછી હિંગ નાખી ને ગુવાર ને વધારી દો ને પછી તેમાં બધા મસાલા ઉમેરી દો,
- 3
મસાલા ઉમેરી ને તેને ઢાંકી ને ૪ સીટી કરી લો પછી કુકર ઠંડું પડે એટલે એક લોયા માં કાઢી ને ઉપર થી તેમાં ઢોકળી નાખી ને પછી લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ ઉમેરી ને તે બરાબર ઉકળે ત્યાં સુધી રહેવા દો,
- 4
ને પછી હવે તેને એક બાઉલ માં કાઢી ને ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ગુવાર ઢોકળી નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
ટામેટા નું સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
-
-
-
-
-
-
ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)
#SSMગુવાર કોથમીરની ઢોકળી અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય.... Sudha Banjara Vasani -
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week4ગુજરાતી ડીસઆ રેસિપી ખુબજ સ્વાદિષ્ટ છે એકવાર જરૂર ટ્રાય કરજો Falguni Punjani -
-
-
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
-
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha -
-
-
ગુવાર ના શાકમાં ઢોકળી (Gavar Dhokli Recipe In Gujarati)
#EB#week5#guvar#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
-
ઇન્સ્ટન્ટ ગુવાર ઢોકળી નું શાક (Instant Guvar Dhokli Shak Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati K. A. Jodia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16309879
ટિપ્પણીઓ