કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી.

અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  1. 3મોટા રીંગણ
  2. 4-5લીલી ડુંગળી
  3. 1 વાટકીલીલું લસણ સમારેલું
  4. 2લીલા મરચાં
  5. 2લીલા ટામેટાં
  6. 1ચમચો તેલ
  7. 1/2 ચમચીજીરૂ
  8. ચપટીહિંગ
  9. 1 ચમચીધાણા જીરું
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1/2 ચમચીમરી પાઉડર
  13. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    મોટા અને લાંબા રીંગણને કાપો કરી ઉપર સહેજ તેલ લગાવી ગેસ પર શેકી લેવા. શેકાઈ જાય એટલે ઠંડા પાણીમાં મૂકવા જેથી છાલ સહેલાઈથી નીકળી જાય. સહેજ ઠંડુ થાય એટલે છાલ ઉતારવી.

    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા અને લીલા મરચા ને સમારી લેવા.

    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેનમાં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નાખી લીલા મરચાં નાખવા. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ નાખો. થોડીવાર શેકાય એટલે તેમાં લીલા ટામેટા નાખવા. થોડીવાર માટે કુક કરવું જેથી ટામેટા સરસ ચડી જાય.

    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ધાણાજીરું અને ગરમ મસાલો નાખો. હવે તેમાં શેકેલો રીંગણ મીઠું અને મરી પાઉડર નાખો. સરખું મિક્સ કરો.

    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે લીલો ઓળો. કોથમીર નાખી ગરમ ગરમ પીરસો.

    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર December 23, 2022 07:13
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
January 03, 2023 03:19
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
  2. ઘઉં ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
  3. વધારેલો લસણિયો રોટલો (Vagharelo Lasniyo Rotlo Recipe In Gujarati
  4. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
  5. આથેલી લીલી હળદર (Fermented Fresh Turmeric Recipe In Gujarati)
  1. વધારેલો લસણિયો રોટલો (Vagharelo Lasniyo Rotlo Recipe In Gujarati
  2. વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
  3. ગ્રીન મોગરી નુ સલાડ (Green Mogri Salad Recipe In Gujarati)
  4. ગુંદર ની પેંદ (Gundar Pend Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707517
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close