કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાલમપાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાલમપાક રેસીપી મુખ્ય ફોટો

સાલમપાક

sneha desai
sneha desai @cook_040971
સુરત

#VR
#COOKPADGUJRATI
#COOKPADINDIA

#VR
#COOKPADGUJRATI
#COOKPADINDIA

વધુ વાંચો

સાલમપાક

sneha desai
sneha desai @cook_040971
સુરત

#VR
#COOKPADGUJRATI
#COOKPADINDIA

#VR
#COOKPADGUJRATI
#COOKPADINDIA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ ઘી
  • ૨૫૦ ગ્રામ માવો
  • ૫૦૦ ગ્રામ ખાંડ
  • ૧૦૦ ગ્રામ શીગોડાનો લોટ
  • ૨૫ ગ્રામ બદામ
  • ૨૫ ગ્રામ કાજુના ટુકડા
  • ૨૫ ગ્રામ ચારોળી
  • ૨૫ ગ્રામ પિસ્તા
  • ૫૦ ગ્રામ મગજતરી
  • ૨૫ ગ્રામ ખારેક
  • ૫૦ ગ્રામ ખજૂર
  • ૨૫ ગ્રામ કમળકાકડી
  • ૧૦ ગ્રામ ગંઠોડા
  • ૧૦ ગ્રામ સફેદ મરી
  • ૧૦ ગ્રામ બત્રીસુ
  • ૧૦ ગ્રામ સૂઢ
  • ૫ ગ્રામઇલાયચી
  • ૫ ગ્રામજાયફળ
  • ૫ ગ્રામજાવંત્રી
  • ૫ ગ્રામપીપર
  • ૫ ગ્રામસફેદ મૂસળી
  • ૫ ગ્રામકાપી મૂસળી
  • ૫ ગ્રામપંજાબી સાલમ
  • ૨૫ ગ્રામ ખસખસ
  • ૧ કપદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક જાડા તડીયાવાળી કડાઈ મા ૨ ચમચી ઘી મૂકો,૨૫૦ ગ્રામ ધીમાથી જ ૨ ચમચી લે જો હવે બધાજ ડાયફુટનો મીકસરમા ભૂકો કરી આમા નાખી દો અને ૨ મિનિટ સુધી શેકો.

    સાલમપાક રેસીપી સ્ટેપ1ફોટો
    સાલમપાક રેસીપી સ્ટેપ1ફોટો
    સાલમપાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે શીગોડાનો લોટ નાખી શેકો,સુગંધ આવે ત્યા સુધી ઘી ઓછુ લાગે તો ૨ ચમચી નાખતા રહેજો.

    સાલમપાક રેસીપી સ્ટેપ2ફોટો
    સાલમપાક રેસીપી સ્ટેપ2ફોટો
    સાલમપાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે માવો નાખીને ૨ મિનિટ શેકો,મીડીયમ ગેસ જ રાખજો. હવે ખજૂર મીકસરમા ક્રશ કરીને નાખોહવે દૂધ અને ખાંડ નાખી બરાબર મીકસ કરી ૨ મીનીટ શેકો

    સાલમપાક રેસીપી સ્ટેપ3ફોટો
    સાલમપાક રેસીપી સ્ટેપ3ફોટો
    સાલમપાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધાજ શુકા મસાલા મીકસરમા ક્રશ કરી નાખી દો,૨ ચમચી ઘી નાખતા રહેજો ૫ થી ૧૦ મીનીટ સુધી આ મિશ્રણ શેકો,ઘી છુટુ પડે ત્યા સુધી અંદર ચલેથો ઊભો રહે ત્યા સુધી શેકો.

    સાલમપાક રેસીપી સ્ટેપ4ફોટો
    સાલમપાક રેસીપી સ્ટેપ4ફોટો
    સાલમપાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બીજીબાજુ થાળીમા ઘી લગાવી દો,પછી આ મિશ્રણ થાળીમા પાથરી લો અને ૫ થી ૭ કલાક રહેવા દહીં, પછી મીડીયમ સાઈઝના ચોરસ ટુકડા કરી ડબ્બા મા ભરી લો તો હવે સાલમપાક તૈયાર છે.

    સાલમપાક રેસીપી સ્ટેપ5ફોટો
    સાલમપાક રેસીપી સ્ટેપ5ફોટો
    સાલમપાક રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sneha desai
sneha desai @cook_040971
પર December 25, 2022 05:27
સુરત
i love cooking...
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 26, 2022 18:20
@cook_040971 Oooooooo WOW
Mara pappaji nu favorite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Salam Pak

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)
  2. કાળા તલ નું કચરિયું જૈન (Black Sesame Kachariyu Jain Recipe In Gujarati)
  3. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  4. સેવ બુંદી નું શાક (Sev Boondi Shak Recipe In Gujarati)
  5. પાલક દુધી ને ગાજર નો સૂપ (Palak Dudhi Gajar Soup Recipe In Gujarati)
  1. કસૂરી મેથી (ફ્રીજ માં)
  2. વઢવાણી આથેલા મરચાં (Vadhvani Athela Marcha Recipe In Gujarati)
  3. ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
  4. ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16710999
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close