ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને છોલી ને લાંબા સમારી લો.. ત્યાર બાદ એક પેન માં પાણી ગરમ કરવા મૂકો તેમાં મીઠું એડ કરો. પાણી ઉકળે એટલે તેમાં બટાકા ની ચિપ્સ એડ કરી ને અધકચરી બોઈલ કરી લો.
- 2
હવે કાઢી ને કોટન કપડા પર પાથરી થોડી કોરી કરી લો.
- 3
ત્યારબાદ ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.
- 4
તો તૈયાર છે બાળકો ની ફેવરિટ ગરમા ગરમ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week 6વરસતા વરસાદ માં કોફી વિથ કરન ને બદલે કોફી વિથ ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા માણી.... 🌧️☔️🥰 Noopur Alok Vaishnav -
-
-
-
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ફ્રેંચ ફ્રાઈસ શાનદાર સ્નેક્સ છે. તેને બાળક અને મોટા બધા પસંદ કરે છે. તમે પણ જાણો તેને શાનદાર રીતે બનાવવા માટે શું કરવું પડશે. #cookwellchef#EB Nidhi Jay Vinda -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 6સ્પેશ્યલ નાના બાળકો માટે..... Tulsi Shaherawala -
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાઈસયુવાઓ માં બહુ લોકપ્રિય એવી આ રેસિપી બનાવવામાં બહુ સરળ છે તથા ઘેર બનાવવી બહુ સસ્તી પડે છે મારા બંને છોકરાઓ બહુ હોંશ થી ખાય છે હું વારંવાર બનાવુ છુંતમે પણ બનાવો Jyotika Joshi -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB #cookpad #cookpadindia #cookpadgujarati ફટાફટ બની જતી ફ્રેન્ચ ફ્રાઈસ નાના મોટા બધા ને પસંદ હોય છે. Bhavini Kotak -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ઈવનીગ ટી ટાઈમ રેસીપી બાલકો ની ફેવરીટ રેસીપીકવીક એન્ડ ઈજી રેસીપી છોટી છોટી ભુખ ની મનપસંદ રેસીપી Saroj Shah -
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiબાળકો ની બહુ જ ફેવરિટ એવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવી ખૂબ સરળ છે...આપ પણ બનાવો અને બાળકો તથા ઘર નાં બધા ને ખુશ કરી દો...Sonal Gaurav Suthar
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#આલુજંક ફૂડ ની વાત કરીયે તો ફ્રેન્ચ ફ્રાઈસ kids અને teen agers માં hot ફેવિરિટ છે.. આ ફ્રાઈસ આપણે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. અને મનગમતાં મસાલા નાખી સર્વ કરી શકાય છે.. તમે આને સ્ટોર કરી ને પણ રાખી શકો છો.. prefect રેસિપી છે.. Daxita Shah -
હોટ ફ્રેન્ચ ફ્રાઈસ (Hot French Fries Recipe In Gujarati)
મારા દીકરા ને ફ્રેન્ચ ફ્રાઈસ🍟 બહુ ભાવે, પણ હમણાં કોરોના પંદેમિક ના લીધે ઘર ની બહાર જવાનું મુશ્કેલ છે, તો હું ઘરે અવારનવાર બનાવતી હોવ છું તો આજે તમારી સાથે શેર કરીશ. Nilam patel -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ફ્રેન્ચ ફ્રાઈસ બધા ને ભાવે .આજે મેં બનાવી. Harsha Gohil -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6 ફ્રેન્ચ ફ્રાઈસ ને ચીપ્સ ,ફીંગર ચીપ્સ,હોટ ચીપ્સ,સ્ટીક ફ્રાય,ફ્રાઇટસ, પોટેટો વેજીસ જેવા અલગ અલગ નામે ઓળખાય છે.▪️ફ્રેન્ચ ફ્રાઈસ નું ઉદભવ સ્થાન મૂળ બેલ્જિયમ છે.▪️વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકો બેલ્જિયમ આવ્યા ત્યાં તેમણે ફ્રેન્ચ ફ્રાયસ નો સ્વાદ માણ્યો તે પછી તે રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લોકપ્રિય બની ગયું.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ એટલે બટાકા ની ફીંગર શેપ પતલી સ્લાઇઝ,જેને તેલ માં ફ્રાય કરી ને ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે.જેને કેચઅપ,મેયોનીઝ સાથે લઇ શકાય છે.▪️ જે મેકડોનાલ્ડ અને કેફસી (Kfc) દ્વારા વિશ્વ સ્તરે ખૂબ લોકપ્રિય બની.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને નાના બાળકો થી લઈને ઘરના વડીલો પણ તેને ખાવા નું પંસદ કરે છે.તેનો સાઇડ ડીશ,સ્ટાટર, કે નાસ્તામાં સમાવેશ કરવામાં આવે છે.▪️ રેસ્ટોરન્ટ કે ફાસ્ટ ફૂડ ના આઉટલેટ્સ માં ફ્રેન્ચ ફ્રાઈસ નો સમાવેશ ના હોય એવું ક્યારેય ન બને.. કોઈ પણ ફાસ્ટ ફૂડ ,ફ્રેન્ચ ફ્રાઈસ વગર ફીકું લાગે છે.તેને ખાવાની મજાજ નિરાલી છે 😃..▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને અલગ-અલગ સ્ટાઈલ અને અલગ અલગ ફ્લેવર્સ થી બનાવી શકાય છે.જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.પણ તેનો આપણા ડાયટ માં કોઈક વાર જ સમાવેશ કરી શકાય છે.કેમ કે તેમાં ફે્ટસ ની માત્રા વધારે હોય છે. મેં અહીં ફ્રેન્ચ ફ્રાઈસ🍟સિમ્પલ રીતે જ બનાવી છે.જે આપ સૌને જરૂર થી પંસદ આવશે... તો ચાલો રીત જોઇશું.. Nirali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677972
ટિપ્પણીઓ (2)