કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય.

ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 1બાઉલ ઓટ્સ
  2. 1 વાટકીઅડદ દાળ + ચણા દાળ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 વાટકીખાટી છાશ
  5. 1 વાટકીસોજી
  6. 1 ચમચીઇનો
  7. થોડું ફુલાવર
  8. થોડું ગાજર
  9. 1મુઠ્ઠી વટાણા
  10. થોડી કોબી
  11. 1/2કેપ્સીકમ
  12. 1મુઠ્ઠી મકાઈ નાં દાણા
  13. 1 ચમચીમરી પાઉડર
  14. 1 ચમચીલાલ મરચાનો પાઉડર
  15. કોથમીર
  16. 2-3લીલા મરચાં
  17. વઘાર માટે
  18. 1ચમચો સીંગતેલ
  19. 1 ચમચીરાઈ
  20. 1/2 ચમચીહિંગ
  21. 1 ચમચીસફેદ તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઓટ્સ ને છાશ માં આખી રાત પલાળવા. સવારે થોડી વાર માટે પણ પલાળી શકાય. અડદ દાળ અને ચણા દાળ ને પણ આખી રાત પલાળી રાખો.

    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિક્સર જાર માં પહેલા બંને દાળ વાટી લેવી. હવે તેમાં ઓટ્સ છાશ ની સાથે જ નાખીને ક્રશ કરો.

    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિશ્રણને બાઉલમાં કાઢી એમાં સોજી નાખો. મકાઈ સિવાયના બધા જ વેજીટેબલ ને ચોપરમાં ચોપ કરવા.

    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોપ કરેલા શાકભાજી અને મકાઈના દાણા ખીરામાં નાખવા. ત્યારબાદ તેમાં મીઠું મરી અને ઈનો નાખો. સરખું ફેટી થાળીમાં તેલ લગાવી ખીરુ પાથરવું. ઉપર લાલ મરચું પાઉડર ભભરાવો. અને 10 થી 12 મિનિટ માટે વરાળે બાફવું. ચપ્પુ નાખીને ચેક કરવું જો સરખું બફાયું ન હોય તો થોડીવાર બાફવું.

    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કાપા કરી વઘાર માટે તેલ ગરમ કરો. તેમાં રાઈ હિંગ અને તલ નાખી દેવું.

    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વઘાર ઢોકળા ઉપર સ્પ્રેડ કરવો. અને ઉપરથી કોથમીર નાખી દેવી.

    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે ઓટ્સ વેજ ઢોકળા. ગરમ ગરમ પીરસો.

    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર January 28, 2023 14:21
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Top Search in

  1. 2nd for ઓટ્સ
  2. 3rd for સફેદ મરી

ટિપ્પણીઓ (8)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
January 29, 2023 08:40
Nutritious &yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સાબુદાણા બટાકા ની સ્ટીક્સ (Sabudana Bataka Sticks Recipe In Gujarati)
  2. વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
  3. ઘેંસ (Ghens Recipe In Gujarati)
  4. સ્પાઇસી બટર ઘુટો જામનગર ફેમસ (Spicy Butter Ghuto Jamnagar Famous Recipe In Gujarati)
  5. પોંક ડ્રાયફ્રૂટ લાડુ (Ponk Dryfruits Ladoo Recipe In Gujarati)
  1. ઘુટો (Ghuto Recipe In Gujarati)
  2. ઘેંસ (Ghens Recipe In Gujarati)
  3. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  4. જવ ઘઉં ની ભાખરી (Barley Wheat Bhakri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16775388
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close