આલુ મટર પુલાવ (Aloo Mutter Pulao Recipe In Gujarati)

Disha Prashant Chavda @Disha_11
નાની બટેકી જો તમારા પાસે હોય તો ચોક્કસ આ ડિશ બનાવી શકો છો.
આલુ મટર પુલાવ (Aloo Mutter Pulao Recipe In Gujarati)
નાની બટેકી જો તમારા પાસે હોય તો ચોક્કસ આ ડિશ બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
ભાતને બાફી લેવા અને નાની બટેકી ને બાફી લેવી વટાણા ને પાણીમાં બ્લાંચ કરી લેવા. ડુંગળી અને લસણ સમારી લેવું.
- 2
કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી નાખી શેકવું. ત્યારબાદ તેમાં લીલુ લસણ બાફેલી નાની બટાકી અને બાફેલા વટાણા નાખવા. ત્યારબાદ તેમાં બધા સૂકા મસાલા નાખી શેકવું.
- 3
હવે તેમાં બાફેલો ભાત અને મીઠું નાખો. કોથમીર અને લીંબુનો રસ નાખી ગરમ ગરમ પીરસવું.
- 4
તૈયાર છે આલુ મટર પુલાવ.
Similar Recipes
More Recipes
- વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
- આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
- લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
- વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16786113













ટિપ્પણીઓ (7)