લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)

#LSR
#cookpadindia
આ સૂપ શિયાળા ની ઠન્ડી માં પીવા ની ખૂબ જ મજા પડે છે... વિટામિન c થી ભરપૂર... વડી તેને વધુ ગુણકારી બનાવવા માટે તેમાં આંબા હળદર તથા તુલસી ના પાન નો પણ ઉપયોગ કર્યો છે.. જેના કારણે શરદી ઉધરસ કફ દરેક માં ફાયદાકારક રહેશે..
લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#LSR
#cookpadindia
આ સૂપ શિયાળા ની ઠન્ડી માં પીવા ની ખૂબ જ મજા પડે છે... વિટામિન c થી ભરપૂર... વડી તેને વધુ ગુણકારી બનાવવા માટે તેમાં આંબા હળદર તથા તુલસી ના પાન નો પણ ઉપયોગ કર્યો છે.. જેના કારણે શરદી ઉધરસ કફ દરેક માં ફાયદાકારક રહેશે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, આંબા હળદર ને ચોપર માં જીણું ચોપ કરી લેવું. પછી એક કડાઈ માં 1 ચમચી તેલ લઇ તેમાં આદુ લસણ ની પેસ્ટ ને સાંતળી લેવું.
- 2
ત્યાર બાદ ચોપ કરેલા વેજિસ, કોથમીર ની દાંડી ને 5 મિનિટ માટે સાંતળી લો. હવે તેમાં મીઠું, મરી નો ભૂકો નાખી પાણી ઉમેરવું.
- 3
તેમાં તુલસી ના પાન તથા પાણી ને કોર્નફ્લોર ની સ્લરી ઉમેરી ફરી 5 થી 7 મિનિટ ઉકાળવા મૂકવું. છેલ્લે લીંબુ નો રસ ઉમેરી ગેસ બન્ધ કરવો.
- 4
તો તૈયાર છે ગરમાગરમ એકદમ હેલ્થી લેમન કોરિએન્ડર સૂપ.... એ પણ હળદર તથા તુલસી ના ગુણ સાથે.... 😊😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેમન કોરીએન્ડરસૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#RC4#લીલી રેસિપીલેમન કોરીએન્ડર સૂપઆ સૂપ ખૂબ ખૂબ ટેસ્ટી લાગે. આ સૂપ મા ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. આ સૂપ પીવા થી પ્રતીકાર શક્તિ મા વધારો થાય છે. Deepa Patel -
લેમન કોરયન્ડર કોર્ન સૂપ 🥣(lemon coriander corn soup recipe in Gujarati)
#સૂપરશેફ 3#માઇઇબુક#મોનસુનવિટામિન C થી ભરપુર અત્યાર ના વાતાવરણ ને અનુરૂપ સૂપ ગરમા ગરમ પીવો . Hetal Chirag Buch -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#MBR8#week8#Win#Week5#soup#cookpadgujarati#cookpadindiaશિયાળા ની ઠંડી માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે.જે ઝડપ થી બની જાય છે ટેસ્ટ સરસ હોય છે અને સહેલાઇ થી પછી પણ જાય છે.આ સુપમાં ધાણા,લીંબુ,ગાજર,કોબીઝ નો ઉઓયોગ થાય છે એટલે વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે.અને ખાસ ટિપ્સ કે લીલા ધાણા જ્યારે સૂપ સર્વ કરવાનો હોય ત્યારે જ ઉમેરીને સર્વ કરવો જેથી તેનો ગ્રીન કલર સચવાય. Alpa Pandya -
લેમન કોરિઅન્ડર સૂપ
#એનિવર્સરીઆ સૂપ માં કોથમીર નો ઉપયોગ થતો હોવાથી તે આંખ માટે ખુબજ ઉપયોગી છે તેમજ લીંબુ એ વિટામિન સી નો સ્તોત્ર છે માટે આ સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Dipal Parmar -
લેમન કોરીએનડર સુપ (lemon coriander soup recipe in Gujarati)
#સુપરશેફ3#વીક 3#જુલાઈ#cookpadindia#Monsoonweek#post ૧આ રેસીપીમાં ઉપયોગમાં લેવાતા શાકભાજીનો સ્ટોક દરેક લીંબુ અને ધાણા સૂપને વિટામિન સીના સ્તરમાં વધારો કરવામાં મદદ કરે છે. વિટામિન સી શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે પણ મદદરૂપ છે...માટે આ જે સમય ચાલે છે ...એના માટે વિટામિન સી ખુબ જરૂરી છે. અને વરસાદ વરસતો હોય ને હાથ માં ગરમ ગરમ સૂપ હોય તો એની વાત જ અલગ હોય છે...સો એન્જોય. Twinkal Kalpesh Kabrawala -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJCસૂપ રેસીપીસશિયાળા માં ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#MBR2#SJC#lemoncoriandersoup#cookpadgujarati Mamta Pandya -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ સૂપ વિટામિન સી થી ભરપુર છે. શિયાળા માં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે અને વળી આ સૂપ ખૂબ જલ્દીથી તૈયાર થઈ જાય છે. તેમાં કોથમીર નાખ્યા બાદ તરત સર્વ કરવું નહીં તો કોથમીર નો કલર બદલાય જાય છે. Disha Prashant Chavda -
લેમન કોરીએન્ડર સૂપ(Lemon coriander soup recipe in gujarati)
#GA4#Week10#Soupલેમન કોરીએન્ડર સૂપઠંડી ની મોસમમાં વિટામીન સી થી ભરપૂર અને ઇમ્યુનીટી વધારનાર સૂપ. Bhavika Suchak -
-
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla -
લેમન કોરિયન્ડર સુપ (lemon Coriander Soup Recipe in Gujarati)
#GA4#week20#soupઆજે મે લેમન કોરિયન્ડર સૂપ બનાવ્યુ છે.શિયાળામાં અત્યારે શાકભાજી ખુબ જ સરસ મલતાં હોય છે અને ઠંડી ની આ સિઝન મા ગરમા ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે,આ સૂપ બધા ને ભાવે એવુ ટેસ્ટી છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
લેમન કોરીયેન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup/સૂપશિયાળાની ઠંડીના દીવસોમાં જ્યારે કંઇક ગરમાગરમ તાજગીભર્યું પીવાની ઇચ્છા થાય ત્યારે મારા મનમાં સૂપ પીવાની તલપ જાગે. એમાંય લીંબુમાં રહેલ વિટામીન સી, કોથમીરમાં રહેલ વિટામીન એ અને ગાજર, કોબીજમાં રહેલ મલ્ટી વિટામીનથી ભરપૂર... ઝટપટ બનતું લેમન કોરીયેન્ડર સૂપ એ મારી પહેલી પસંદ. Harsha Valia Karvat -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
લેમન કોરિયંડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
મે આજે ફટાફટ બની જાય તેવું સૂપ બનાવિયું છે કોરિયાન્ડર સૂપ ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે...બધા ની રીત અલગ અલગ હોય છે.મે આજે વેજીટેબલ નો સ્ટોક કર્યા વગર બનાવિયુ છે..Hina Doshi
-
લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
#GA4#Week10આમ તો બધા જ સૂપ ખૂબ જ હેલ્ધી અને જેને વજન ઉતારવું હોય એની માટે ખૂબ જ ઉપયોગી છે . જેમાંથી આપણને લગભગ બધા જ પ્રકારના વિટામીન્સ પણ મળી રહેશે Manisha Parmar -
મીક્ષ વેજ સૂપ(Mix veg soup Recipe in Gujarati)
#GA4#week10વિટામિન C થી ભરપૂર ગરમા ગરમ સૂપ Bhavna C. Desai -
હોટ એન સોંર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
ચાઇનીઝ સૂપ સૌ ને પ્રિય હોય છે. ખાસ તો વરસતા વરસાદ અથવા મસ્ત ફુલગુલાબી ઠંડી ની સીઝન માં સૂપ પીવાની મજા વધુ આવે છે. Noopur Alok Vaishnav -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4કાવો ઠંડી માં શરીર ને એનૅજી માટે પીવા માટે ઉપયોગી છે,કાવો પીવાથી શરદી અને ઉધરસ સામે રક્ષણ મળે છે. Tejal Hitesh Gandhi -
સ્વાસ્થ્યવર્ધક ઉકાળો (Healthy Ukalo Recipe In Gujarati)
શિયાળામાં પીવાથી તબિયત સારી રહે છે.. શરદી ઉધરસ માટે લાભદાયક. અત્યાર ના સંજોગો માં વિષાણુ અવરોધક SHRUTI BUCH -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#WCRએન ઈન્ડો-ચાઈનીઝ સુપ.આ સુગંધિત અને હેલ્ધી સુપ છે.ફુલ ઓફ વિટામીન C. અને ઈમ્યુનીટી બુસ્ટર છે.Cooksnap@Nirmalcreations Bina Samir Telivala -
ઉકાળો(Ukado recipe in Gujarati)
#MW1આ ઉકાળો ઘર માં રહેલી વસ્તુમાંથી થઈ જાય છેઆ પીવાથી શરદી ઉધરસ મટાડે છે આમાં તુલસી ના પાન લીધા છે તેના થી તાવ પણ નહીં આવે અને હળદર છે જે એન્ટીસેપ્ટીક નુ કામ કરે છે અને આનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે Dipti Patel -
ગાજર / કેરટ સૂપ (Gajar / Carrot soup recipe in gujarati)
ગાજર એક રૂટ વેજીટેબલ છે. ગાજર એમ તો ઘણા કલર ના આવે છે જેમકે, લાલ, નારંગી, કાળા, સફેદ, purple. આપણે ઈન્ડિયા માં શિયાળા માં બહુ સરસ લાલ ગાજર મળે છે જેમાંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ખાસ તો ગાજર નો હલવો જે બધા નો બહુ જ પ્રિય હોય છે. ગાજર 1 બહુ જ હેલ્થી વેજીટેબલ છે. તેમાંથી આલ્ફા બીટા કેરોટિન, વિટામિન K, વિટામિન B6 સારા પ્રમાણ માં મળે છે.સૂપ તો બધા ને જ ખબર છે તેમ ખૂબ જ પૌષ્ટિક હોય છે. બીમાર હોવ તો સજા થવા માં અને સજા હોવ તો સારી હેલ્થ જાળવી રાખવા માટે બેસ્ટ છે. પ્રવાહી હોવાથી hydrated રહેવા માં મદદ કરે છે. સૂપ tummy filling હોવાથી ડાયટ કરતા હોવ ત્યારે લેવાથી બહુ ફાયદો થાય છે.ઉપર ના બધાં જ પોઈન્ટ ધ્યાન માં રાખીને આજે મેં ગાજર નો સૂપ બનાવ્યો છે જે બહુ જ જલ્દી અને બહુ જ ઓછા ingredients થી બની જાય છે. તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #soup #carrotsoup #gajarsoup #કેરટ #ગાજર #ગાજરનોસૂપ #કેરટસૂપ Nidhi Desai -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
પૌષ્ટિક સૂપ
#એનિવર્સરી#Week 1#soupશિયાળા માં સરસ મજાની શાકભાજી મળે છે.....હવે આ જ શાકભાજી નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે.... Binaka Nayak Bhojak -
-
લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#post 3Recipe નો 173લેમન કોરીઅનડર સુપ વિટામિન્સ થી ભરપુર હોય છે. જલદી બનતો સરસ સુગંધ થી મહેકતો આ સુપ પીવાથી મજા પડે છે. આ સૂપ બહુજ ઓછી વસ્તુ માથી બનતો ટેસ્ટી સૂપ છે. Jyoti Shah -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2આ સૂપ શિયાળા માં પીવાની મજા સર્વે છે કેમકે ઠંડી પડે તયારે ગરમા ગરમ લસણ વાળો સૂપ પીવાય છે. Richa Shahpatel -
લેમન કોરીએન્ડર સૂપ(lemon coriander soup recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ18 Aanal’ kitchen (by Aanal Thakkar) -
વેજ. સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#Week10આપડે અવારનવાર સૂપ બનાવતા હોઈએ છીએ. પણ આ એક એવો સૂપ છે જેમાં બધા વેજિટેબલ નો સમાવેશ થાય છે. બનવામાં પણ ખુબ સરળ છે. Uma Buch
More Recipes
ટિપ્પણીઓ (3)