કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

અહીંયા મેં બટાકા અને ફુલાવરને તળીને આ સબ્જી બનાવી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

અહીંયા મેં બટાકા અને ફુલાવરને તળીને આ સબ્જી બનાવી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 નંગ ફુલાવર
  2. 2 નંગ બટાકા
  3. 1 નંગટામેટું
  4. 2 નંગડુંગળી
  5. 1/4 વાટકીલીલું લસણ
  6. 2 નંગલીલા મરચાં
  7. 1મોટો ટૂકડો આદુ
  8. 3 ચમચીતેલ
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચીધાણાજીરું
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1/4 ચમચીમરી પાઉડર
  14. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ડુંગળી લીલા મરચાં અને આદુની લાંબી ચિપ્સ જેવું સમારી લેવું. બટાકાને પણ એ જ રીતે સમારવા.

    ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફુલાવર અને બટાકાને તેલમાં તળી લેવા.

    ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં ડુંગળી અને આદુ નાખી સાતળવું. ત્યારબાદ તેમાં ટામેટાં અને લીલું લસણ નાખો. હવે તેમાં તળેલા ફ્લાવર અને બટાકા નાખી તેમાં બધા મસાલા નાખી સરખું મિક્સ કરો.

    ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ફુલાવરનું શાક. કોથમીર નાખી ગરમ ગરમ પીરસો.

    ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્લાવર નું શાક (My style) (Cauliflower Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર February 10, 2023 09:37
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 13, 2023 05:34
@Disha_11 Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
  2. વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  4. કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  5. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  1. આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati)
  2. મીઠી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
  3. હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
  4. બેબી કોર્ન સિગાર વિથ મેયો સ્ટ્રોબેરી ડીપ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798086
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close