પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને સારી રીતે ધોઈને પલાળી દેવા અને બટાકાને બાફી લેવા અને પછી ઠંડા કરી લેવા
- 2
એક બાઉલમાં પલાળેલા તેમાં બાફેલા બટાકાનો માવો ઝીણા સમારેલા સમારેલા વેજીટેબલ અને બધા મસાલા કરી મિક્સ કરી લેવું મિશ્રણ તૈયાર કરી લેવું
- 3
પછી તેમાંથી કટલેટ વાળી તમારે જે શેપ આપવો હોય તે આપી દેવો અને પછી આ બધી કટલેટ ને અને અડધોથી એક કલાક માટે ફ્રિજમાં મૂકી દેવી
- 4
હવે એક બાઉલમાં મેંદો અથવા કોર્ન ફ્લોર લઈ તેની અંદર પાણી ઉમેરી મીડીયમ થીક સ્લરી તૈયાર કરવી અને તેની અંદર થોડું મીઠું ઉમેરી દેવું
- 5
હવે કટલેટ ને ફ્રીજમાંથી બહાર કાઢી તેને સ્લરીમાં કોટ કરી પછી તેને ડ્રાય બ્રેડ ક્રમ્સથી કોટ કરી ગરમ તેલમાં તળી લેવી
- 6
કટલેટને મીડીયમ મીડીયમ ટુ લો ગેસ પર બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી અને પછી ગરમાગરમ કટલેસ ને સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815559




















ટિપ્પણીઓ