મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઈ લેવો.હવે તેમાં મીઠું, મરી પાઉડર,સુકા ધાણા, નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મેથીની ભાજી અને લીલા મરચાં ના ટુકડા નાખી મિક્સ કરો. જરૂરિયાત પ્રમાણે પાણી નાખી અને ગોટાનું ખીરું તૈયાર કરો.
- 2
હવે ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરવા મૂકી દો. હવે ગોટા તળતી વખતે જ રવામાં 1 ટેબલસ્પૂન તેલ નાખી મોઈ લેવો અને ખીરામાં નાખી મિક્સ કરી દેવો. ત્યારબાદ ખીરામાં સોડા નાખી અને મિક્સ કરી લેવું.
- 3
તૈયાર છે ગરમ ગરમ મેથીના ગોટા
- 4
તેલ ગરમ થઈ જાય એટલે ગોટા ઉતારો. ગોટા તેલમાં ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ મીડીયમ કરી અને ક્રિસ્પી તળવા. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817891






ટિપ્પણીઓ (10)