કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#SN3
#week3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadgujarati
#cookpadindia
અવધી ને લખનઉ ની કુકિંગ સ્ટાઇલ અને સામગ્રી મસાલા સેન્ટ્રલ એશિયા, મીડલ ઈસ્ટ અને ઉત્તર ભારત સાથે મળતી આવે છે.તેમાં વેજ અને નોનવેજ બન્ને હોય છે.અવધી ફૂડ ની મુખ્ય સામગ્રી માં ઈલાયચી રીચ સ્પાઇસીસ અને કેસર છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  • ૨૦ નંગ નાના બટાકા
  • તેલ તળવા માટે
  • ૨ટે. સ્પૂન દહીં
  • ૨ટી. સ્પૂન ખાંડ
  • ૨ ટી.સ્પૂનઆંબલી નો પલ્પ
  • ગ્રેવી માટે
  • ૨ટે. સ્પૂન તેલ
  • ૧/૨-ટી. સ્પૂન મેથી
  • ૧/૨ટી. સ્પૂન રાઈ
  • ચપટીહીંગ
  • ૧ટી. સ્પૂન ઓરેગાનો
  • ૧/૨ટી. સ્પૂન જાયફળ પાઉડર
  • ૧/૨ટી. સ્પૂન હળદર
  • ૧ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  • ૩ટી. સ્પૂન ધાણા પાઉડર
  • ૧/૨ટી. સ્પૂન જીરું પાઉડર
  • ૧ટી. સ્પૂન આદું ની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • લીલા ધાણા સમારેલા
  • ૧ટી. સ્પૂન અવધી મસાલો (રેસીપી આગળ છે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને છોલી ધોઈ ને ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લેવા.એક પેન માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ,મેથી અને હીંગ ઉમેરી તતડે એટલે તેમાં આદું ની પેસ્ટ ઉમેરી ૧ મિનિટ સાંતળો.

    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ધાણા પાઉડર,લાલ મરચું પાઉડર,હળદર,જીરું પાઉડર,જાયફળ પાઉડર,અવધી મસાલો અને મીઠું ઉમેરી હલાવી ૧/૨ કપ પાણી ઉમેરી ઢાંકી ને ૫ મિનિટ થવા દેવું.

    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં તળેલા બટાકા,દહીં ઉમેરી થોડીવાર થવા દેવું

    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં આંબલી નો પલ્પ,ખાંડ ઉમેરી હલાવી ૨ મિનિટ થવા દેવું.પછી ગેસ બંધ કરવો. સરવિંગ બાઉલ માં કાઢી ઉપર સમારેલા લીલા ધાણા થી ગાર્નિશ કરી લો.

    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમ ગરમ સર્વ કરવું.તો તૈયાર છે અવધી આલુ દમ.

    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    અવધી આલુ દમ (Awadhi Aloo Dum Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર February 26, 2023 17:00
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
March 02, 2023 10:21
Tasty 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  2. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  3. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
  4. શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
  5. લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
  1. પાપડી માં મુઠીયા (Papdi Muthia Recipe In Gujarati)
  2. બીટ હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
  3. અવધી મસાલો (Awadhi Masala Recipe In Gujarati)
  4. સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826254
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close