કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાકડી અને ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાકડી અને ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાકડી અને ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

#salad
#healthy
#cookpadindia
#cookpadgujrati

અમુક વાર શાક એવા આવતા હોય છે જેના લીધે માંદા પડે છે ખાસ કરી મે ચોમાસા માં પાણી ચડેલા આવતા હોય એમાં સલાડ કાચું ખાવા માં બીમાર પડી એના માટે થોડા એવા તેલ માં સાતળી ને ખાવા માં હેલ્થ સારું છે પ્રેગનેટ લેડી ને ખાસ દો કાચું સલાડ ખાવા ની ના પડે છે તો આ સલાડ એના માટે છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫-૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  • ૨ નંગ નાના ટામેટાં
  • ૧ નંગ દેશી કાકડી
  • ૧ નાની ચમચીતેલ
  • ૧/૪ ચમચીલાલ મરચું પાઉડર
  • સીંધાલું મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧/૪ ચમચીસંચળ
  • ચપટીમરી પાઉડર
  • ૧/૪ નાની ચમચીચીલી ફ્લેક્સ
  • ૧/૪ ચમચીઓરેગાનો
  • લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫-૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દેશી કાકડી અને ટામેટાં ને ધોઈ ને મોટાં ટુકડા કરવા.

    કાકડી અને ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર એક પેન માં તેલ ગરમ કરી તેમાં કાકડી અને ટામેટાં ના ટુકડા ને સાતળો

  3. 3

    હવે તેમાં ઉપર મુજબ બધા સૂકા મસાલા નાખો અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો અને લીંબુ નાખી ને સર્વ કરો.

  4. 4

    નોટ:- એમાં ઓછા માં ઓછું તેલ નાખવા નું છે સાવ ૩-૪ ટીપાં નાખી તો પણ ચાલે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
પર March 03, 2023 10:47
I love cooking 😍 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાકડી ટામેટું સલાડ ટોમેટો સલાડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)
  2. બ્રેડ અને બેસન ના પીઝા ઢોકળાં (Bread Besan Pizza Dhokla Recipe In Gujarati)
  3. ટામેટા સાબુદાણાની ચકરી (સુકવણી)
  4. લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
  5. સામો અને સાબુદાણાની ખીર (ફરાળી ખીર)
  1. પનીર ચીલી પરાઠા (Paneer Chili Paratha Recipe In Gujarati)
  2. મીસમેચ હેલ્થી બ્રેકફાસ્ટ
  3. કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)
  4. ટામેટા ભીંડા નું શાક (Tomato Bhinda Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16833687
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close