પનીર ચીલી પરાઠા (Paneer Chili Paratha Recipe In Gujarati)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9

#cookpad India
#DRC

પનીર ચીલી પરાઠા (Paneer Chili Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#cookpad India
#DRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. વાટકીઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ મોણ માટે
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/4 ચમચી હળદર
  5. 1/2વાટકી ખમણી ને પનીર
  6. 1 નંગ લીલા મરચાં સમારી ને
  7. 1 આદુ ટુકડો ખમણી ને
  8. ચમચીલાલ મરચું
  9. 2ચમચા તેલ સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લોટ માં તેલ મીઠું હળદર નાખી બાંધી લો. મોટી રોટલી વણી લો.

  2. 2

    1 વાટકી માં પનીર અને બધો મસાલો નાખી દો. તેને રોટલી પર 1/2બાજુ માં પાથરી દો અને બાકી ની ભાગ વાળો તેને કાંટા ચમચી થી દબાવી લો. આને તેલ મૂકી તવી પર બરાબર સેકી લો પછી જ તેલ મૂકો. બંને બાજુ શેકવું.

  3. 3

    આ રીતે કરવુ.

  4. 4

    આ મુજબ કરી ડિશ માં ઉતારી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

Similar Recipes