કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)

Khushi Guna
Khushi Guna @cook_38521366

કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ નાની કોબી
  2. 2 નંગ ગાજર
  3. 1 ચમચીરાઈ
  4. 1 ચમચીહળદર
  5. તેલ જરૂર પ્રમાણે
  6. 1મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી અને ગાજર ને ઝીણા કટકા માં સમારવુ. તપેલી માં તેલ મૂકીને રાઈ ક્રેક કરી મરચું નાખવું

  2. 2

    તેમાં કોબી અને ગાજર નાખવા.

  3. 3

    મીઠું સ્વાદ અનુસાર નાખવું હળદર નાખી 15 મિનિટ કુક કરવું.સ્વાદિષ્ટ સંભારો તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Guna
Khushi Guna @cook_38521366
પર

ટિપ્પણીઓ

Similar Recipes