મસાલા બ્રેડ

Urmi Desai @Urmi_Desai
મસાલા બ્રેડ
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેનમાં બટર અને તેલ ગરમ થાય એટલે તેમાં મીઠું સિવાય બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ થઈ જાય એટલે પાઉના ટુકડા ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે મીઠું નાખી મિક્સ કરી લો. ૨ થી ૩ મિનિટ સુધી થવા દો હવે ગેસ પરથી ઉતારી લો અને ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
વડાપાઉં માટેના વધેલા બ્રેડ માંથી બનાવેલ વાનગી.બાળકોને શાક-ભાખરી/રોટલા સાથે બીજુ કંઈક નવું જોઈએ અને વળી પાછુ આ #લોકડાઉન 🤔🤔🤦🤦🤦 તો શું કરવું?એટલે આવી સાઈડ ડિશ બનાવી રાખું છું એટલે સાંજે શાક-ભાખરી/રોટલા સહેલાઈથી ખાય છે.મુખ્ય સામગ્રી #બટર અને #ચીઝ જે અત્યારે ઘરે હોય જ એટલે ફટાફટ બનાવી શકાય છે.મારી પાસે ત્રણ જ બ્રેડ/પાવ બચ્યા હતા એટલે એટલાં બ્રેડ માટે માપ આપું છું. આ સ્લાઈસ બ્રેડથી નહિ બનશે. Urmi Desai -
ઇટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફ્રેન્ડ્સ , મેંદા માંથી બનતી અને ઈટલી માં ફેમસ એવી આ બ્રેડ પીઝા બ્રેડ ને મળતી આવે છે તેમ છતાં અલગ છે. ફોકાસીયા બ્રેડને તમે કોઈપણ ટોપિંગ સાથે સર્વ કરી શકો છો. મોસ્ટલી રોઝમેરી ફલેવર સાથે બનાવવામાં આવતી આ ફ્લેટ બ્રેડ ટેસ્ટમાં ખૂબ જ યમ્મી છે. બહાર થી ક્રીસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ બ્રેડ મેં વીઘાઉટ ઓવન બનાવી છે અને પીકચર માં તેનું પરફેક્ટ રિઝલ્ટ પણ જોઈ શકાય છે. ઇટાલિયન બ્રેડ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સેઝવાન મસાલા બ્રેડ (Sezwan Masala Bread Recipe in Gujarati)
#Cookpadindiaવધેલા બ્રેડ માંથી બનાવેલ નાસ્તાની એક નવી વાનગી જે ઓછી સામગ્રી ઉમેરી ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
બ્રેડ પિત્ઝા
#ઇબુક૧#૧૨#બ્રેડ પિત્ઝા ઘણી અલગ-અલગ રીતે બનાવી શકાય છે પિત્ઝા નો રોટલો આવે છે તેની ઉપર, પરાઠા કે ભાખરી પર અને બ્રેડ પર ટોપીઓ કરીને પણ ઝટપટ તૈયાર કરી શકો છો mamtabhatt829@gmail.com Bhatt -
-
ક્વિક ગાર્લિક બ્રેડ (Quick Garlic Bread Recipe In Gujarati)
આ એક બ્રેડ માં થી બનતી ની વાનગી છે.જ્યારે પૂરતો સમય ન હોય અને ગાર્લિક બ્રેડ ખાવાની ઈચ્છા હોય તો તમે જલ્દી થી બનાવી શકો છો Stuti Vaishnav -
ગાર્લીક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
ઘરમાં પડેલી સામગ્રી માંથી બનાવી શકાય અને ચા સાથે બધાંને ભાવે એવી. Dhara Dave -
ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chili Garlic Paratha Recipe In Gujarati)
કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના નાસ્તામાં આપી શકાય અને સૌને પંસદ આવે એવી સરળતાથી બની જાય એવી આ વાનગી છે ચીઝ ચીલી ગાર્લિક પરાઠા. Urmi Desai -
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar -
બૅકડ મેથી પુરી
તેલ વગરની નાસ્તામાં બનાવી શકાય એવી મેથી ની પુરી. જેમાં ઓછી સામગ્રીની જરૂર છે. તેમજ બાળકોને પંસદ આવશે અને ૧૫ દિવસ સુધી રાખી શકાય. Urmi Desai -
ટી ટાઈમ સેઝવાન ટ્વિસ્ટીસ
#ટીટાઈમ#પોસ્ટ5ટી ટાઈમ માટે પરફેક્ટ એવી આ સેઝવાન ટ્વિસ્ટિસ મેં બેઝિક બ્રેડ ના લોટ માંથી બનાવી છે. જેમાં સેઝવાન સોસ અને ચીઝ પણ ઉમેર્યું છે. Khyati Dhaval Chauhan -
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
બ્રેડ લઝાનીયા
#FD#Cookpadindia#Cookpadgujarati#breadlasagnaલઝાનીયા ઈટાલિયન વાનગી છે . અમે હંમેશા તેની સ્પેશિયલ સીટ આવે છે તેમાંથી લઝાનીયા બનાવીએ છીએ પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ Disha..જેમણે મને દિશા બતાવી કુક પેડ ની..તો આજે Disha ની સ્પેશિયલ ફેવરિટ વાનગી બ્રેડ લઝાનીયા બનાવીયા અને એ પણ Disha ની રેસિપી જોઈને બનાવીયા. વેજિસ અને વાઇટ- રેડ સોસ ના કોમ્બિનેશન થી બનેલ આ લઝાનીયા ખુબ જ ટેસ્ટી બન્યા!!! Ranjan Kacha -
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotala Recipe In Gujarati)
#MBR6#cookpadgujarati#CWM1#Hathimasalaચીઝ પનીર ગોટાળો સુરતની પ્રખ્યાત વાનગી છે. જે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય એવી સૌને પસંદ આવે એવી વાનગી છે. ગોટાળો પરોઠા,પાઉ, બ્રેડ નાન સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
ઈટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફોકસીયા બ્રેડ ઇટાલિયન બ્રેડ છે ત્યાં ખુબજ પ્રખ્યાત છે અને અલગ અલગ ટોપિંગ સાથે બનાવામાં આવે છે કોઈ પણ ડીપ કે સૂપ કે ચા સાથે સર્વ કરી શકાય છે Kalpana Parmar -
સેવ ખમણી
#ગુજરાતીઓની સવાર ચણાની દાળ માંથી બનતા ગરમ નાસ્તા સાથે જ થાય છે એટલે આજે સવારે નાસ્તામાં સેવ ખમણી બનાવી. Urmi Desai -
પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૬જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું. Urmi Desai -
-
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
બ્રેડ વગરના બ્રેડ પકોડા ને સાથે કોથમીર - ટામેટાં ની ચટણી
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ બ્રેડ પકોડા તો વિવિધ બનાવી શકાય ને મોજ થી આરોગી શકાય પણ આજે મેં બ્રેડ નો ઉપયોગ કર્યા વગર બ્રેડ પકોડા બનાવ્યાં છે...મસ્ત થયાં હતાં ને સાથે બનાવેલ ચટણી પણ મસ્ત થઈ હતી. Krishna Dholakia -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસમેગી નૂડલ્સ નું સ્ટફિંગ સાથે બનાવેલ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ. એર ફ્રાયર માં બેક કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
સ્પાઈસી ચીઝી બટરી ટ્વિસ્ટેડ ઇટાલિયન બ્રેડ
#નોનઇન્ડિયન#પોસ્ટ5ઇટાલિયન બ્રેડસ હંમેશા ખાવામાં મઝા આવતી હોય છે. અને જો ઈ મસાલેદાર અને બટર ચીઝ થી ભરપૂર હોય તો પછી તો પૂછવું જ સુ. બાળકો થી લઇ ને નાના મોટા બધા ને મઝા આવે એવી બ્રેડ ઘરે આસાની થી બનાવી શકાય છે. Khyati Dhaval Chauhan -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
બાસુંદી(basundi recipe in Gujarati)
બાસુંદી એ મીઠું જાડું દૂધ છે, તેમાં સુકામેવા જોડે કેસર, ઇલાયચી પાઉડર અને જાયફળનો સ્વાદ હોય છે. આ સ્વાદીષ્ટ દૂધ આપડા ગુજરાતમાં અને મહારાષ્ટ્ર માં ખુબજ લોકપ્રિય છે.તહેવારોમાં તો આ બધાની ઘરે ખાસ બનતું હોય છે. પહેલા ના જમાનામાં તો બધી બહુ જાતની મીઠાઈઓ હતી નહીં, એટલે મહેમાન આવવાનાં હોય તો, પૂરી, બાસુંદી અને બટાકાવડા કે મેથીનાં ગોટા નું જમણ જમાડાતું હતું. ખુબ જ ઓછા, ઘરમાં આસાની થી અવેલેબલ હોય તેવા જ સામાન માંથી બાસુંદી જલદી બની જતી હોય છે. બાસુંદી નું દૂધ તમે ઉપવાસ માં પણ પી શકો છો.બાસુંદી માં દૂધ ને ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર ઉકાળવામાં આવે છે. બાસુંદી ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે. અને હા, હું એટલું જરુર થી કહીશ કે બાસુંદી અને રબડી બંને માં સેમ જ વસ્તુ ઓ વાપરવામાં આવે છે છતાં, એ બંને ના ટેસ્ટ અને ટેક્ષચર માં ખુબ ફેર હોય છે.આ રબડી જેટલું જાડું નથી હોતું ; અને આમાં રબડી ની જેમ મલાઈનાં લચ્છાં નથી હોતાં. આ રબડી કરતાં વધુ પ્રવાહી હોય છે. આજનાં જમાનાં ના કેલેરી કોન્સીયસ લોકો માટે પણ ખુબ સારું; તેમાં રબડી કરતાં થોડી કેલેરી પણ ઓછી હોય છે. 😋😊😍તમે પણ મારી આ રેસિપી થી બાસુંદી બનાવી જોવો, અને જણાવજો કે કેવી લાગી? તમને ગરમ વધારે ભાવે કે ઠંડી કરેલી એ પણ જરુર થી જણાવજો.#વેસ્ટ#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_વેસ્ટ#ઉપવાસ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #ઓનીયન#મોમમારા દીકરાનો પ્રિય નાસ્તો છે. ગુજરાતીઓના મનપસંદ નાસ્તો બટાકા-પૌઆ છે પણ #તક્ષ મારો દીકરોને #કાંદા_પૌઆ જ ભાવે છે. અને એ પણ ઉપર પાથરી દો તો આંનદથી ખાય છે. Urmi Desai -
મસાલા ફ્રાય્સ
મિત્રો આજકાલ લોક ડાઉન ના કારણે બાળકો ઘરે છે અને ક્યારેય પણ ચટપટુ ખાવાની માંગણી આવે છે તો બનાવી દો ફાટફટ એકદમ બહાર જેવીજ ક્રિસ્પી અને ટેસ્ટી મસાલા ફ્રાય્સ. Ushma Malkan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12052305
ટિપ્પણીઓ