ગાર્લીક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Dhara Dave @Jaysadguru
ઘરમાં પડેલી સામગ્રી માંથી બનાવી શકાય અને ચા સાથે બધાંને ભાવે એવી.
ગાર્લીક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
ઘરમાં પડેલી સામગ્રી માંથી બનાવી શકાય અને ચા સાથે બધાંને ભાવે એવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘરનું બનેલું માખણ એક વાટકી માં લઇ તેમાં લસણ ની પેસ્ટ, ઝીણી સમારેલી કોથમીર, અને જરૂર મુજબ મીઠું નાખી ૭ થી ૮ મિનિટ ફીણી લો.
- 2
હવે બ્રેડ ની એક સ્લાઈસ લઇ તેના પર તૈયાર કરેલું માખણ સ્પ્રેડ કરી દો.
- 3
હવે માખણ પર તમને ગમે તેટલું ચીઝ ખમણી ને પાથરી લેવું. અને તેના પર સ્વાદાનુસાર પેપ્રીકા અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી લો.
- 4
હવે એક નોનસ્ટિક વાસણ લઇ તેમાં બટર લગાવી તૈયાર કરેલી બ્રેડ મૂકી ઉપર ઢાંકણ ઢાંકી દો.
- 5
૫ જ મિનિટ માં આપણી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WeeK20#cheez garlic bred Yamuna H Javani -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread in Gujarati)
#GA4#cheese#week17ચાઝ ગાર્લીક બ્રેડ કોને પસંદ નથી? નાના મોટાં સહું ને ભાવતા હોય છે. અને ઘરે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Sachi Sanket Naik -
-
-
-
ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati)
#GA4#Week20આ ખુબજ ટેસ્ટી રેસીપી છે સામાન્ય રીતે દરેક જણ ની મનગમતી વાનગી છે આ રેસીપી યુટયુબ પર થી ટ્રાય કરી મારા ગરે બધા ને ભાવિ jignasha JaiminBhai Shah -
-
-
ગાર્લીક બ્રેડ (garlic bread recipe in gujarati)
ડોમીનોઝ ની ગાર્લીક બ્રેડ તો બધાં ને ભાવતી જ હશે. તો મેં આજે ૧૦ જ મિનીટ માં બનતી ડોમીનોઝ ના જ ટેસ્ટ જેવી ગાર્લીક બ્રેડ ની રેસીપી શેર કરી છે. તમે વીડિયો મારી youtube ચેનલ Rinkal’s kitchen પર જોઈ શકો છો.#ફટાફટ Rinkal’s Kitchen -
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
#GA4#Week10ડોમિનોઝ સ્ટાઇલ ચીઝ સાથેના ગાર્લિકબ્રેડ કુકરમાં બનાવી છે. બહુ જ નરમ અને સ્વાદિષ્ટ બની છે. Zarna Jariwala -
ગ્રાલિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week4ગ્રાલિક બ્રેડ નામ પડતા જ ખાવાનું મન થઈ જાય.નાના મોટા બધા ને ભાવે અને ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.આ ઘણી રીતે બને છે.મેં બ્રેડ સ્લાઈસ માં બનાવી છે.જે તમને જરૂર પસંદ આવશે. Sheth Shraddha S💞R -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26 #breadચીઝ ગાર્લિક બ્રેડ બધાને ખુબ પસંદ આવે છે. આપણે તેને ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
-
ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)
#GA4#week20 સવારે ઝડપી અને હેલ્ધી નાસ્તો બનાવવો હોઈ તો તે છે.બ્રેડ અને તેમાં નવીનતા લાવવા લસણ અને માખણ નો ટેસ્ટ વધુ સરસ ટેસ્ટી બનાવે છે તો ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in Gujarati)
#ફટાફટમાત્ર 4 મુખ્ય સામગ્રી જો ઉપ્લબ્ધ હોય તો ગાર્લિક બ્રેડ ખુબ ઝડપથી ઘરે જ બનાવી શકાય છે. આ ગાર્લિક બ્રેડ મે ગેસ ઉપર કરી છે. એકદમ ઇઝી, ક્વિક અને અત્યાર ની જનરેશન ને ફેવરિટ એવી ગાર્લિક બ્રેડ તમે પણ ચોકક્સ બનાવજો.. Jigna Vaghela -
ગાર્લિક બ્રેડ (Garlic bread Recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૩આ મારી પ્રિય વાનગી છે. અને નૂડલ્સ 🍜 કે સ્પગેટી સાથે એનું પરફેક્ટ કોમ્બિનેશન છે. આ બ્રેડ ઉપર હું ડુંગળી અને કાપેલા લીલાં મરચાં નાખીને ઓવનમાં બે ક કરું છું. મેં આ બ્રેડ નીઓ પોલીટન પીઝા રેસ્ટોરાંમાં ખાધા બાદ ઘરે પ્રયત્ન કર્યો છે અને પરફેક્ટ બન્યા છે. Urmi Desai -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
-
ગાલૅિક બ્રેડ(Garlic Bread recipe in Gujarati)
#Cheesegarlic#cookpadgujબાળકો ને ખૂબ પ્રિય એવી ચીઝ ગાલૅિક બ્રેડ મેં બનાવી છે જે જલ્દી બની પણ જાય છે અને જલ્દી ખવાય પણ જાય છે.😜😁 Bansi Thaker -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15886166
ટિપ્પણીઓ