પોટેટો ગાર્લિક પેનકેક (Potato Garlic Pancake Recipe in Gujarati)

#goldenapron3 #week_19 #Pancake
સામાન્ય રીતે પેનકેક ગળ્યું વાનગીમાં ગણાય છે અને ઘઉં કે મેંદાની બને છે. પણ આજે મેં અલગ પ્રકારની તીખી બટાકાની પેનકેક બનાવી છે.
પોટેટો ગાર્લિક પેનકેક (Potato Garlic Pancake Recipe in Gujarati)
#goldenapron3 #week_19 #Pancake
સામાન્ય રીતે પેનકેક ગળ્યું વાનગીમાં ગણાય છે અને ઘઉં કે મેંદાની બને છે. પણ આજે મેં અલગ પ્રકારની તીખી બટાકાની પેનકેક બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈને છાલ ઉતારી મોટી છીણી વડે છીણી લો. 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ બે વખત પાણીથીધોઈને મલમલના કપડામાં બાંધી પાણી નિતારી લો.
- 2
હવે બાકીની બધી સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરો. ફક્ત 2 થી 3 ચમચી જ પાણી ઉમેરો.
- 3
બેટર તૈયાર થઈ જાય એટલે નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થાય એટલે 2 થી 3 ચમચી જેટલું બેટર પાથરો અને મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લો.
- 4
મેં અહીં 1 જ ચમચી તેલ મૂકી બધી જ પેનકેકસ બનાવી છે. આટલી સામગ્રી વડે 5 પેનકેકસ બનાવી શકાય
- 5
તૈયાર પેનકેક કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋. Urmi Desai -
કોર્ન સ્પાઇસી પેનકેક (Corn Spicy Pancake Recipe In Gujarati)
#GA4#Week2#Pancake બધા પેનકેક સ્વીટ માં વધુ બનાવે. પણ મે બધા પ્રોટીન થી ભરેલા શાકભાજી અને મકાઈ ની એકદમ ટેસ્ટી ને સ્વાદિષ્ટ પેનકેક બનાવી છે. Sweetu Gudhka -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
ગાર્લિક બ્રેડ સ્ટીક(garlic bread recipe in Gujarati)
#goldenapron3Week24GRILL બાળકોને હંમેશા ચટપટો નાસ્તો જોઈતો હોય છે અને મમ્મીને ઝટપટ બની ને તૈયાર થઈ જાય તેવો નાસ્તો જોઈતો હોય છે તો બંને ની ફરમાઈશ ને ધ્યાનમાં રાખી અને આજે એક મસ્ત રેસીપી તૈયાર કરી છે Khushi Trivedi -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
-
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani -
-
ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaપલક શેઠ ની રેસિપી ફોલો કરી ને મે બનાવી છે અને ખુબ સરસ બની છે Prerita Shah -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
ફ્રેન્ચફ્રાઈસ પિઝ્ઝા સેન્ડવીચ (French Fries Pizza Sandwich Recipe in Gujarati)
#આલુફ્રેન્ચ ફ્રાઈસ તો સૌની ફેવરિટ હોય જ છે.. તો આજે મેં ફ્રેન્ચ ફ્રાઈસ ની સેન્ડવીચ બનાવી છે.. ખૂબ જ મસ્ત લાગે છે.. તમે પણ ચોક્કસ બનાવજો.. Charmi Shah -
વેજ ચીઝી-ગાર્લિક બન (Veg. Cheese Garlic Bun Recipe In Gujarati)
Today is World Baking Day🎂 તો આજે મેં વેજ. ચીઝ-ગાર્લિક બન બનાવ્યું. હું કડાઈમાં જ બનાવું છું. ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe in Gujarati)
#week20#GA4#cookpadindia#garlicbread jigna shah -
-
-
-
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
બનાના પેનકેક એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવ્યું છે, આમાં ગોળ, બનાના,ઘી, તલ, ડ્રાયફ્રુટ,કોપરુઆમાં બધા neautician આવી જાય છે.#Week2#GA4#banana#pancake#post2 Sejal Dhamecha -
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar -
રેડ વેલ્વેટ પેનકેક (Red Velvet Pancake recipe in Gujarati)
#GA4#Week2#Pancakeરેડ વેલ્વેટ કેક બનાવી શકાય, કપકેક બનાવી શકાય અને પેનકેક પણ બનાવી શકાય. રેડ વેલ્વેટ નો કલર જ એટલો આકર્ષક હોય છે કે તેને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. અહીંયા મેં એકદમ ઈઝી રીતે રેડ વેલ્વેટ પેનકેક બનાવી છે. Asmita Rupani -
-
-
પોટેટો ગાર્લિક વેજીસ (Potato Garlic Veg recipe in Gujarati)
જ્યારે ભૂખ લાગે અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી ઝટપટ ભૂખ સંતોષી શકાય છે પોટેટો ગાર્લિક વેજીસ બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#week23#Garlic Rajni Sanghavi -
-
-
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati
More Recipes
ટિપ્પણીઓ (6)