ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#RC2
White
ગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1પેકેટ બ્રેડ
  2. 1પેકેટ ગાર્લિક બટર
  3. મોઝરેલા ચીઝ જરૂર પ્રમાણે
  4. ચીલી ફ્લેક્સ
  5. ઓરેગાનો
  6. 2કાંદા ઝીણા સમારેલા
  7. કેપ્સીકમ ઝીણું સમારેલું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બ્રેડને ગાર્લિક બટર લગાવી તેના પર કાંદા અને કેપ્સીકમ મૂકો હવે તેના પર ચીઝ મૂકો હવે એક નોનસ્ટિક પેનમાં બધા બ્રેડને મૂકીને ઉપરથી ઢાંકણ ઢાંકીને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ થવા દો

  2. 2
  3. 3

    નીચેથી ક્રિસ્પી થાય અને ઉપરથી ચીઝ પીગળી જાય ત્યાં સુધી રાખો હવે ગરમાગરમ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટીને સર્વ કરો સાથે ટોમેટો કેચપ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes