ચીઝ ગાર્લિક સ્ટીક્સ (Cheese Garlic Sticks Recipe In Gujarati)

Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt

ચીઝ ગાર્લિક સ્ટીક્સ (Cheese Garlic Sticks Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ નંગબ્રેડ
  2. ૨ક્યુબ ચીઝ
  3. ૨ ટેબલ સ્પૂનગાર્લિક બટર
  4. ૧ ટી સ્પૂનઓરેગાનો
  5. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બે ચીઝ ક્યુબ લઈ તેને છીણી લો. થોડો ઓરેગાનો,થોડા ચીલી ફ્લેક્સ અને ગાર્લિક બટર એક પ્લેટમાં લો.

  2. 2

    બીજી પ્લેટમાં બ્રેડ મૂકીને તેની પર ગાર્લિક બટર લગાવો. હવે તેની પર છીણેલી ચીઝ પાથરો.

  3. 3

    હવે બ્રેડ પર થોડો ઓરેગાનો અને ચીલી ફ્લૅક્સ પાથરો. હવે બીજી બ્રેડને તેની ઉપર મૂકી દો.

  4. 4

    હવે બ્રેડ પર બટર લગાવી તેને બંને બાજુથી શેકી દો. બ્રેડ શેકાઈ ગયા પછી તેને કટ કરી લો.

  5. 5

    તૈયાર છે તમારી ચીઝ ગાર્લિક. જેને તમે કેચપ સાથે સર્વ કરી શકો છો અને આ છોકરાઓને પણ બહુ જ પ્રિય હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes