ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સ્નેકસ

સાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવામાં એકદમ સરળ અને બધાને જ પસંદ હોય છે. આ વાનગી એકલી ચટણી સાથે પણ ખાય શકાય અને સંભારની જરૂર નથી હોતી એટલે મને બનાવવી ગમે છે અને #સ્નેકસ માટે તો એકદમ ઉત્તમ છે. સવારે નાસ્તામાં કે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે.

ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)

#સ્નેકસ

સાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવામાં એકદમ સરળ અને બધાને જ પસંદ હોય છે. આ વાનગી એકલી ચટણી સાથે પણ ખાય શકાય અને સંભારની જરૂર નથી હોતી એટલે મને બનાવવી ગમે છે અને #સ્નેકસ માટે તો એકદમ ઉત્તમ છે. સવારે નાસ્તામાં કે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 1+1/2 કપ ચોખા
  2. 1/4 કપઅડદની દાળ
  3. 2સમારેલી ડુંગળી
  4. 1સમારેલું ટમેટું
  5. 1/2સમારેલું કેપ્સીકમ
  6. 2કાપેલા લીલાં મરચાં
  7. 1-1+1/2 ચમચી લાલ મરચું પાઉડર છાંટવા માટે
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ
  10. ચટણી માટેની સામગ્રી
  11. 1 કપલીલું નાળિયેરના ટુકડા
  12. 1/2 કપદાળિયા
  13. 2-3લીલાં મરચાં
  14. 1/2ઈંચ આદુનો ટુકડો
  15. 8-10લીમડાના પાન
  16. 2 ચમચીદહીં
  17. 1 ચમચીતેલ
  18. ચપટીરાઈ
  19. 1/2 ચમચીઅડદની દાળ
  20. લીમડાના પાન
  21. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ચોખા અને અડદની દાળ આખી રાત અથવા 8 થી 10 કલાક માટે પલાળી રાખો. ચોખા અને અડદની દાળ બે વખત ધોઈને મિક્સરમાં કરકરુ વાટી લો. ખીરુ આથો લાવવા માટે મૂકી દો. સાંજે બાકીની સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    ખીરામાં 1 ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તાવી ગરમ થાય એટલે તેલ લગાવી 1 મોટો ચમચો ખીરું પાથરી ઉપર ડુંગળી, કેપ્સિકમ, કાપેલા લીલાં મરચાં નાખીને લાલ મરચું પાઉડર છાંટી લો.હવે ફેરવી લેવુ.

  3. 3

    આ જ રીતે ટામેટા ઉમેરી બનાવી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (24)

Similar Recipes