વેજીટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)

વેજીટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલી ના ખીરા માં મીઠું નાખી ને એકદમ સરસ રીતે ફેંટવુ.બધા વેજીટેબલ કટ કરી ને તૈયાર કરી લેવા. તેમાં મીઠું અને મરી પાઉડર નાખી ને મિક્સ કરી લેવું.
- 2
નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકવી તેલ થી ગ્રીસ કરી લેવી અને ભીના કપડાથી લૂંછી લો ત્યારબાદ તૈયાર કરેલા ખીરા માં થી એક ચમચો બેટર નાખી દેવું. ચમચા થી સ્પ્રેડ નથી કરવા નું ઓટોમેટિક મીડીયમ (મીની)સાઈઝ ના ઉત્તપમ થશે.
ઉત્તપમ સાથે સર્વ કરવા માટે નાળિયેર ની ચટણી બનાવી - 3
તેની ઉપર થોડા વેજીટેબલ નાખી દેવા અને ચમચી ની મદદ થી ધીમે ધીમે દબાવી દેવા.અને ઉપર થોડું તેલ નાંખવું.પછી ઢાંકણ ઢાંકી ને ૧/૨ મીનીટ સુધી થવા દેવું
- 4
પછી સાઈડ ચેન્જ કરવી અને બન્ને બાજુ ગુલાબી થાય તે રીતે ઉત્તપમ ને શેકી લો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ
વેજીટેબલ ઉત્તપમ
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ
#ST: વેજીટેબલ ઉત્તપમ
વેજીટેબલ ઉત્તપમ
વેજીટેબલ ઉત્તપમ સાથે નાળિયેર ની ચટણી સર્વ કરી છે.
નાના મોટા બધા ને ઉત્તપમ તો ભાવતા જ હોય છે.
Similar Recipes
-
-
મસાલા વેજ ઉત્તપમ (Masala Veg Uttapam Recipe In Gujarati)
#ChooseToCook#30minsસાઉથ ઇન્ડિયન બધા ની ફેવરિટ હોય છેમારા દીકરા ની ખુબ ફેવરિટ ડિશ છેદર પંદર દિવસે સાઉથ ઇન્ડિયન બને મારા ઘરેવેજ ઉત્તપમ મસાલા ઢોસા ઈડલી સંભારઆજે મેં મસાલા વેજ ઉત્તપમ બનાવ્યા છે chef Nidhi Bole -
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
વેજ ઉત્તપમ (Veg Uttapam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati #ST Sneha Patel -
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
#GA4#Week17સાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌથી વધારે લોકપ્રિય છે.અને દરેક ના ઘરમાં બને છે.આજે મેં વેજીટેબલ નો અને ચીઝ નો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#ST સાઉથ ઈન્ડિયન વાનગી મા ઉત્તપમ ખુબ ટેસ્ટી , ઈજી રેસીપી છે. ચોખા અને અડદ દાળ ના બેટર ના પેન કેક બનાવી ને વેજીટેબલ સથે બનાવી ને સંભાર અથવા નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે . Saroj Shah -
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
વેજીટેબલ ઉત્તપમ(Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#Week6#puzzel world is paneer ઉત્તપમ નાના બાળકો થી માંડી મોટા લોકોને પણ મનગમતી સાઉથ ઇંડિયન ડીશ છે.. અને તે ઝડપથી થઈ જતી વાનગી છે. જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો... જે ખૂબ yummy લાગે છે..... ઉત્તપમ મેં પણ પહેલીવાર બનાવ્યો, જે ખુબ સરસ બન્યો, અને હા પણ પહેલો ઉત્તપમ તો મારા પતિદેવજી એ બનાવ્યો હતો..,, જે ખુબ સરસ થયો અને એમની પ્રેરણાથી મેં બીજા બનાવ્યા... જે પણ બધા ખુબ સરસ બન્યા.... તો ચાલો હવે આપણે જોઇ લઇએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#ST#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #સાઉથ.. આ રેસીપી સાઉથ ખુબ જ ફેમસ છે. ત્યા ના લોકો બ્રેક ફાસ્ટ માં મોટે ભાગે આ રેસીપી બનાવે છે. Ila Naik -
વેજીટેબલ ઉત્તપા (Vegetable Uttapa Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#વેજીટેબલ ઉત્તાપાઅમારે જે દિવસે ઢોસા કરીએ એના બીજા દિવસે ઉત્તપા હોય જ અમને બહું ભાવે ને બપોર ની dinnar ઊત્તપા થી કરીએ તો શેર કરું છું 😁😋😋😍 Pina Mandaliya -
વેજીટેબલ અપ્પમ (Vegetable Appam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #STcook pad Gujaratiઅપ્પે સાઉથ ની રેસીપી છે (અપ્પે) સાઉથ મા ચોખા અને ઉરદ ની દાળ થી બને છે અને નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે સાઉથ ઈન્ડિયન રેસીપી અપ્પે લોકપ્રિય અને પ્રચલિત છે કે લોગો ને પોતાની રીતે વેરીએશન કરયા છે Saroj Shah -
બટર ગાર્લિક પેપર ઢોસા (Butter Garlic Paper Dosa Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ# ઢોસા વેરાયટી Jigna Patel -
-
મીની વેજ. ઉત્તપમ (Mini Veg Uttapam Recipe In Gujarati)
#MFF સાઉથ ઈન્ડિયન વાનગી સદાબહાર આપણે ત્યાં છે. ને એમા પણ વરસાદ પડતો હોય ને ગરમા ગરમ વેજ. ઉત્તપમ મળી જાય તો મોજ પડી જાય HEMA OZA -
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉપમાસવાર ના નાસ્તા માં અથવા તો evening snacks માં પણ ખાઈ શકાય.નાના મોટા બધા ને ભાવતો જ હોય છે. Sonal Modha -
-
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
હેલ્ધી સલાડ વિથ ડ્રેસિંગ (Healthy Salad With Dressing Recipe In Gujarati)
આપણા ઘરમાં દરરોજ ના જમવાના માં લગભગ દરરોજ સલાડ તો બનતું જ હોય છે.તો આજે મેં સલાડ માટે નું ડ્રેસિંગ પણ બનાવ્યું છે.એના થી સલાડ એકદમ ટેસ્ટી લાગે છે 😋. Sonal Modha -
ચાઇનીઝ સીઝલર (Chinese Sizzler Recipe In Gujarati)
સીઝલર વિન્ટર નુ સુપરફુડ છે. વિન્ટર મા વેજીટેબલ બધા ફ્રેસ મળેછે અને ગરમ ગરમ સીઝલર બધા ની ફેવરીટ ડીશ છે.#GA4#Week18#sizzler Bindi Shah -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
ઉત્તપમ
#ઇબુક #day17#સાઉથ ઉત્તપમ એ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ કહી શકાય સ્વાદ મા લાજવાબ અને બાનાવવા પણ સરળ Varsha Karia I M Crazy About Cooking -
ઉત્તપમ
આજે આપણે બનાવીશું રવાનો ઉત્તપમ આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે.જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. આ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. તો ચાલો આજે આપણે બનાવીએ એક હેલ્ધી રેસિપી રવા ઉત્તપમ. તો આજની રવા ઉત્તપમ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week1 Nayana Pandya -
ટોમેટો ઉત્તપમ(Tomato Uttapam Recipe In Gujarati)
#સાઉથસાઉથની ફેમસ વાનગીઓ માંથી એક એવા ઉત્તપમ છે. અલગ અલગ વેજીટેબલ એડ કરી ને બનતા હોય છે. આજે મે ટોમેટો ઉત્તપમ બનાવવ્યા છે. ખુબ જ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો... Jigna Vaghela -
હરીયાળી ઉત્તપમ (Hariyali Uttpam Recipe In Gujarati)
#GA4#Week 1પાલક માં વિટામિન--A,c,,k , બ્રોકલી-- માં વિટામિન /K , કોથમીર માં C,k છે એટલે મેં પોષ્ટીક હરીયાળી ઉત્તપમ બનાવ્યા છે.બહુ ટેસ્ટી બનશે મેં એને દહીં ની ચટણી સાથે ગરમાગરમ સર્વ કર્યું છે. Mayuri Doshi -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ (4)