ઉત્તપમ(Uttapam recipe in Gujarati)

#ભાત
દક્ષિણ ભારતીય વાનગીઓ મુખ્યત્વે ચોખા આધારિત હોય છે ઉત્તપમ એવી વાનગી છે જે આપણે નાસ્તામાં કે સાંજના હલકા ભોજન તરીકે પણ લઈ શકીએ છીએ અહીં મેં ઉત્તપમ ને અંદર થયેલ ચટણી સાથે સર્વ કર્યું છે.
ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
#ભાત
દક્ષિણ ભારતીય વાનગીઓ મુખ્યત્વે ચોખા આધારિત હોય છે ઉત્તપમ એવી વાનગી છે જે આપણે નાસ્તામાં કે સાંજના હલકા ભોજન તરીકે પણ લઈ શકીએ છીએ અહીં મેં ઉત્તપમ ને અંદર થયેલ ચટણી સાથે સર્વ કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને પાણીમાં અલગ અલગ પલાળી ૮ થી 10 કલાક માટે પલાળી રાખો. પછી તેને મિક્સરમાં બારીક વાટીને ઉત્તપમ માટે ખીરું તૈયાર કરો. આ ખીરામાં મીઠું ઉમેરી ફરી 8 થી 10 કલાક માટે આથો લાવવા માટે મૂકી દો.
- 2
ટામેટા, ડુંગળી, કોથમીર અને લીલા મરચાં બારીક સમારી લો.
- 3
આપણે ખીરામાં પહેલા મીઠું નાખ્યું છે હવે તો જરૂર લાગે તો જ મીઠું ઉમેરો.
- 4
તવા ઉપર ઉત્તપમ માટે મિશ્રણ પાથરો તેની ઉપર બારીક સમારેલા ટામેટા ડુંગળી અને કોથમીર ભભરાવો. તેને સરસ છે કઈ જવા દો ચારે બાજુ હલકુ તેલ લગાવી ઉત્તપમ શેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મોગર દાળ રાઈસ ઉત્તપમ (mogardal uttpam recipe in Gujarati)
#GA4#week1#પોસ્ટ1આપણે સોજીના ઢોસા ઈડલી ના ખીરા ના ઉત્તપમ તો બનાવીએ છીએ પરંતુ આજે મેં yellow moong dal અને રાઈસ ના ઉત્તપમ બનાવ્યા છે Manisha Hathi -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#ST સાઉથની વાનગી અને ઉત્તપમ ન બનાવીએ એ કેમ બને.રેસ્ટોરન્ટમાં/હોટલમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ હવે તો ગુજરાતીઓનું પણ પ્રિય સ્ટ્રીટફૂડ હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બાળપણથી ફેવરીટ છે ઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,મોરૈયાના, ઘઉના,બ્રેડના વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે બનાવી શકો. Smitaben R dave -
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
ટોમેટો ઉત્તપમ(Tomato Uttapam Recipe In Gujarati)
#સાઉથસાઉથની ફેમસ વાનગીઓ માંથી એક એવા ઉત્તપમ છે. અલગ અલગ વેજીટેબલ એડ કરી ને બનતા હોય છે. આજે મે ટોમેટો ઉત્તપમ બનાવવ્યા છે. ખુબ જ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો... Jigna Vaghela -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#સાઉથ સાઉથની વાનગી અને ઉત્તપમ ન મૂકીએ એ કેમ ચાલે રેસ્ટોરન્ટમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ આજે હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બચપણથી ફેવરીટ છેઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે કરી શકો. Smitaben R dave -
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
#સ્નેકસસાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવામાં એકદમ સરળ અને બધાને જ પસંદ હોય છે. આ વાનગી એકલી ચટણી સાથે પણ ખાય શકાય અને સંભારની જરૂર નથી હોતી એટલે મને બનાવવી ગમે છે અને #સ્નેકસ માટે તો એકદમ ઉત્તમ છે. સવારે નાસ્તામાં કે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#ચોખા ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ…અને નથી વધ્યો તો 1 ભાત બનાવી લો અને ફ્રેશ ભાત માંથી બનાવો રાઈસ ઉત્તપમ…આ એક ખુબજ સરળ વાનગી છે આથો લાવવાની પણ કોઈ જરૂર નથી તો ચાલો. આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ/ રાઈસ ઉત્ત્પમ . Doshi Khushboo -
વેજીટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉત્તપમસાઉથ ઇન્ડિયન ડીશ વેજીટેબલ ઉત્તપમ નાસ્તામાં અથવા તો ડીનર મા સર્વ કરી શકાય છે.ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. Sonal Modha -
-
બેસન ઉત્તપમ(Besan Uttapam recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્રોમ_ફ્લોસૅ_લોટ બેસન ઉત્તપમ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. Breakfast માં કે પછી લંચ માં પણ લઈ શકાય. ઝડપ થી બની જાય છે પચવામાં હલકા છે,આમાં ખૂબ સારા વેજીસ પણ ઉમેર્યા છે જેથી healthy છે. Mitu Makwana (Falguni) -
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#ST સાઉથ ઈન્ડિયન વાનગી મા ઉત્તપમ ખુબ ટેસ્ટી , ઈજી રેસીપી છે. ચોખા અને અડદ દાળ ના બેટર ના પેન કેક બનાવી ને વેજીટેબલ સથે બનાવી ને સંભાર અથવા નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે . Saroj Shah -
😋ઓનીયન ઉત્તપમ, દક્ષિણ ભારતીય ટ્રેડીશનલ વાનગી😋
#indiaઉત્તપમ એક દક્ષિણ ભારતીય ની ટ્રેડીશનલ વાનગી છે.દક્ષિણ ભારતમાં ચોખા ની વાનગીઓ વધુ ખવાય છે. ઉત્તપમ ચોખા અને અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે.અને સાથે કાંદા ટામેટા,બટેટા કોથમીર મરચા પણ વપરાય છે.. ભલે આ દક્ષિણ ભારતની વાનગી હોય, પણ આખા ભારતમાં લોકો શોખ થી આ વાનગીઓ ખાય છે..તો ચાલો દોસ્તો આજે ઉત્તપમ બનાવીએ. ઉત્તપમ માં પણ ઘણી વેરાયટી હોય છે.એમાંથી આજે આપને એક બનાવશું.અને બહુ જ ટેસ્ટી બને છે..તમે પણ જરૂરથી તમારા ફેમિલી માટે બનાવી શકો.😄👌👍 Pratiksha's kitchen. -
ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
#GA4#WEEK1ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ .flavourofplatter
-
રોલ ઉત્તપમ (Roll Uttapam Recipe In Gujarati)
#KER#કેરલા,અમદાવાદ સ્પેશિયલ રેશીપી#DTR કેરલા એ સાઉથ સ્ટેટ હોવાથી સાઉથની લગભગ બધી જ વાનગીઓમાં સમાનતા છે.એમાંની ઉત્તપમ એ એક એવી રેશીપી છે જે કેરલામાં ખૂબજ ફેમસ છે.જે ઝડપી અને ટેસ્ટી ઓછી સામગ્રી માંથી બની જતી હોવાથીને કારણે ચટાકેદાર ખાવાના શોખીન એવા આપણા અમદાવાદીઓમાં ખૂબ જ પ્રખ્યાત બની ગયેલ છે.વડી દિવાળીના તહેવારોમાં સાફ સૂફી ઉજવણી તથા અન્ય કામકાજમાં ઘરે જ ઓછા સમયમાં બની જાય છે.ઉત્તપમ દાળ-ચોખા/રવો બંનેમાંથી બને છે. Smitaben R dave -
સંભાર-ભાત
#ભાતએક સાદું દક્ષિણ ભારતીય ભોજન. જેમ ગુજરાતી ઘરોમાં માં દાળ ભાત, કઢી ભાત રોજીંદા રસોઈમાં બનતી હોય છે,તેમ સંભાર-ભાત દક્ષિણ ભારતીય નાં ઘરોમાં બને છે. Jasmin Motta _ #BeingMotta -
ખીચડી સેન્ડવીચ ઉત્તપમ(khichdi Sandwich Uttapam Recipe In Gujarati)
#GA4#week1ખીચડી પચવા મા સારી અને હેલ્ધી છે પણ બાળકો ને બહુ ઓછી ભાવે છે તો મે મગ ની દાળ અને ચોખા લઇ ને અંદર મસાલો ભરી ને ઉત્તપમ બનાવ્યા Shrijal Baraiya -
વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#ST દક્ષિણ જેટલું ભૌગોલિક મહત્વ ધરાવે છે એટલું જ મહત્વ વાનગીઓ માં ધરાવે છે .અમારા ઘર માં સાઉથ ઈન્ડિયન વાનગીઓ ખૂબ બને છે..બાળકો થી લઇ મોટા સુધી માં સૌથી વધુ પ્રિય આ વાનગીઓ છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સુપાચ્ય વાનગી ગણાય છે.સાથે પીરસાતો સંભાર અને ચટણી એની વિશિષ્ટતા છે... Nidhi Vyas -
ચીલી કોરિઅન્ડર રાઈસ
#એનિવર્સરી#મૈનકોર્ષ#પોસ્ટ1ભારતીય ભોજન માં ભાત, ચાવલ, ચોખા નું સ્થાન અહમ છે. રોજિંદા જીવન માં કોઈ પણ પ્રકારની ચોખા ની બનાવટ કોઈ પણ ભારતીય ભોજન માં અવશ્ય હોય છે. આજે એક એવી ચોખા ની વાનગી બનાવી છે જે દાળ શાક સાથે પણ ખાઈ શકાય અને દહીં-રાઈતા કે સૂપ સાથે પણ લઈ શકાય. Deepa Rupani -
રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)
#સુપરશેફ4ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ……આ એક ખુબજ સરળ વાનગી છે આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ . khushboo doshi -
વેજ.ઉત્તપમ (Veg Uttapam Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ 4 સાઊથ ઇન્ડિયા માં ચોખા નો પાક સારો થાય છે,તેથી સાઉથ ના લોકો ના ભોજન માં ચોખા ની વાનગી ખૂબ ખવાય છે,આજે હું ચોખા માંથી બનતી વાનગી ઉત્તપમ લાવી છું,તે ખૂબ સરસ બની છે,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
સાઉથ ઇન્ડિયન ઈડલી અને મીની ઉત્તપમ
સાઉથ ઇન્ડિયન દરેકે દરેક રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તેમાંથી જ એક છે ઈડલી અને બીજું છે મિક્સ વેજ ઉત્તપમ જે હુ અહીં શેર કરી રહી છું ફ્રેન્ડ્સ મેં મારા ઢોસા ની પોસ્ટમાં સાંભાર ની રેસીપી અને કોકોનટ ચટણી ની રેસિપી શેર કરી છે એ જ સેમ હું ઈડલી અને ઉત્તપમ સાથે સર્વ કરું છું અને હું ઉત્તપમ બનાવવા માટે પણ આજ ખીરાનો ઉપયોગ કરું છું અને સાથે હું મલગાપડી મસાલો પણ સર્વ કરું છું#માઇઇબુક#સાઉથઆ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ઘી અથવા તલનું તેલ મેળવી તેને ચટણીની જેમ ઇડલી અને ઢોસા સાથે કે પછી ઉત્તાપા પર છાંટીને તેનો આનંદ મેળવી શકાય છે.જેની રીત પણ હું સાથે શેર કરું છું Nidhi Jay Vinda -
ઉત્તપમ (uttapam recipe in Gujarati)
#GA4#week1 ગોલ્ડન અપ્રોનમાં પહેલી વાર ભાગ લઉ છું. અને આ મારી સૌથી પહેલી પોસ્ટ છે. તો આજે કલરફુલ ઉત્તપમ બનાવ્યા. Sonal Suva -
પાલક ઉત્તપમ (Spinach mix Rava Uttapam Recipe In Gujarati)
#GA4#Week2#spinach...આમ તો આપણે બધા ઉત્તપમ વિશે જાણતા હોય છે. જે એક દક્ષિણ ભારતીય વાનગી પણ કેહવાય છે. જેમાં મે આજે પાલક ઉમેરી ને થોડો નવો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. Payal Patel -
મિક્સ વેજ અને ઘી-પોડી ઉત્તપમ (mixed veg and ghee-podi uttapam recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગી સ્વાદિષ્ટ, હેલ્ધી હોવાની સાથે પચવામાં હળવી હોય છે. પૂરી અલગ-અલગ દાળો અને ચોખાની પ્લેટર કહી શકાય.સાથે ઘણાબધા વેજિટેબલ્સ અને કોપરું. બધું જ સુપર હેલ્ધી. પોડી મસાલો અને ચટણી બનાવવામાં અડદ-ચણાની દાળ વપરાય છે. સંભાર તુવેરની દાળ નો બને છે. અને ચોખા,અડદની દાળનું ખીરું બને છે. સાઉથ ઇન્ડિયન પ્લેટર મારા પૂરા ફેમિલી માં બધાનું પ્રિય છે.ગરમ ઉત્તપમ,ઢોંસા કે ઇડલીની ઉપર ભરપૂર ઘી અને પોડી મસાલો અને સાથે નારિયેળની મીઠી ચટણી એકદમ ટેસ્ટી લાગે છે. આ કોમ્બીનેશન મેં હૈદરાબાદ ની બહુ જ ફેમસ એવી 'Chatneys' restaurant માં પહેલી વાર ચાખ્યું હતું. અને ત્યારથી મારું ફેવરીટ છે. તો મેં એક ઉત્તપમ ઘી-પોડી બનાવ્યો છે.#સુપરશેફ4#પોસ્ટ1#dalrice#માઇઇબુક#પોસ્ટ_34 Palak Sheth -
ચીઝ કોર્ન કેપ્સીકમ ઉત્તપમ (Cheese Corn Capsicum Uttapam Recipe In Gujarati)
આપણે ઉત્તપમ અલગ અલગ વેજ થી બનાવી એ છીએ પણ કાંઈક અલગ ટેસ્ટ અને સ્ટફીગ કરીને મે અલગ રીતે ઉત્તપમ બનાવી ને ચટણી સાથે સર્વ કર્યું છે #MVF Parul Patel -
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4 #week1#uttapam ઉત્તપમ બનાવવાની રીત આ પ્રમાણે છે himanshukiran joshi -
-
મગ દાલ ચીલા (Moong Dal CHila Recipe in Gujarati)
સરળ અને પચવામાં હલકા એવા મગની દાળના ચીલ્લા તમે સવારના નાસ્તામાં સાંજના નાસ્તામાં લઈ શકો છો.#GA4#WEEK22 Chandni Kevin Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (7)