તળેલી રોટલી(tadeli rotli in gujarati recipe)

KALPA
KALPA @Kalpa2001

#સ્નેક્સ

શેર કરો

ઘટકો

  1. 7-8ઠંડી રોટલી
  2. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઠંડી રોટલી ના કટકા કરી લો. એક લોયા માં તેલ ગરમ કરો...ગરમ થાય એટલે રોટલી ના કટકા નાખી તળી લો...

  2. 2

    ઠરે એટલે ડબો ભરી લો.. હું ઉપર થી કાચું મીઠું ન નાખવું પડે એટલે રોટલી નો લોટ બાંધતી વખતે જ થોડું મીઠું નાખી લવ છું. જેથી સ્વાદ આવે ને કાચું મીઠું ખાવું ન પડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes