ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#GA4
#week1
#post 1
આજે અમે લાવ્યા છે આપના માટે સાઉથ ઇન્ડિયન મિક્સ ઉત્તપમ બનાવવાની રીત, આમ આ સાઉથ ઇન્ડિયન રેસિપી છે પણ આજકાલ ઘણા લોકો ને ખુબ જ ભાવે છે એને અલગ અલગ રીત થી બનાવામાં આવે છે, અમુક લોકો નાસ્તામાં પણ ખાતા હોય છે અને નાના છોકરાઓ શાકભાજી ના ખાતા હોય તો આ રીતે ઉત્તપમ ના નાખવાથી ખાય જતા હોય છે, અને ખાવામાં ખુબ જ પૌષ્ટિક અને હળવો ખોરાક છે. 😋😋
.................
અને સાથે ઉત્તપમ નું ખીરું કેમ બનાવવું અને ટોપરા ની વઘારેલી ચટણી સાથે ખાવાની ખુબ જ મજા આવશે. 😋😋😋.
.................
જરૂર જોજો અને તમારા મીત્રો ને પણ જરૂર share કરજો અને કેવી બની છે અને મારા comment Box માં જરૂર જણાવ જો...
..................

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 કલાક
2 વ્યક્તિ
  1. 250 ગ્રામરવો
  2. 1/2 કપદહીં
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1 નંગ કેપ્સિકમ
  5. 1 નંગ ડુંગળી
  6. 1 નંગ ટામેટું
  7. 1 ટેબલ સ્પૂનચાટ મસાલો
  8. ટોપરા ની ચટણી
  9. 1 નંગ કોપરું
  10. 5-6 નંગ લીલા મરચા
  11. 1 ટી સ્પૂનતેલ
  12. 1 ટી સ્પૂનરાઈ
  13. 1 1/2 ટેબલ સ્પૂનદાળિયા
  14. 1 ટી સ્પૂનઅડદની દાળ
  15. 5-6 નંગ મીઠા લીમડા પત્તા

રાંધવાની સૂચનાઓ

5 કલાક
  1. 1

    સૌથી પહેલા 250 ગ્રામ રવો લઈશુ, એને દહીં થી પલાળી લઈશુ, એમાં થોડું પાણી એડ કરી 4 થી 5 કલાક સુધી પલાળવા દઈશુ, જેનાથી ખીરા માં થોડી ખટાસ આવી જશે.

  2. 2

    પછી ખીરું રેડી થાય એટલે એમાં થોડું મીઠું એડ કરીશુ પછી બધા શાકભાજી ને જીના જીના કટ કરી લઈશુ આ રીતે અને મિક્સ કરી લઈશુ એક ડીશમાં, અને જોડે ચાટ મસાલો પણ લઈશુ.

  3. 3

    પછી ટોપરા ની ચટણી બનાવા કોપરા ને ગરમ પાણી માં પલાળી એને સમારી લઈશુ, એક મિક્સર જાર માં કોપરું અને દાળિયા એડ કરીશુ, 5 થી 6 લીલા મરચા એડ કરીશુ, મીઠું અને થોડું પાણી એડ કરી ફેરવી લઈશુ મિક્સર માં, પછી એમાં એક કડાઈ માં થોડું તેલ અને રાઈ લઇ વગાર કરીશુ, વગારમાં લીમડો એડ કરીશુ, અડદની દાળ એડ કરીશુ, અને એ વગાર ને ચટણી માં નાખી મિક્સ કરી લઈશુ. આ રીતે આપડી ચટણી ત્યાર છે.

  4. 4

    પછી એક નોનસ્ટિક પેન લઇ તેલ ચોપડી એના પર ખીરું મુકીશુ, એના પર ચાટ મસાલો ભભરાવીશુ, પછી શાકભાજી એડ કરીશુ એના પર આ રીતે.

  5. 5

    પછી એક બાજુ થાય એટલે ઊંધું ફેરવી તેલ રેડી બીજી બાજુ થી શેકી લઈશુ આ રીતે આપડા ઉત્તપમ ત્યાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jaina Shah
Jaina Shah @cook_24683884
પર
Vadodara

Similar Recipes