ફલાફલ વ્રેપ (Falafal Wrap Recipe in Gujarati)

#goldenappron3 #week_22 #Oats
#માઇઇબુક #પોસ્ટ_૭
#વિકમીલ૧
છોલે ચણા નું શાક બનાવતી વખતે ચણા વધારે પ્રમાણમાં હતા. તો બચેલા બાફેલા ચણામાં મસાલા, ડુંગળી,અને ઓટ્સ ઉમેરી ટીક્કી શેકીને બનાવી. સોસ,માયોનીઝ,વેજીટેબલ અને ચીઝ ઉમેરી વ્રેપ બનાવી લીધા.
Makeover of regular Chana as wrap in healthy version. Everyone enjoyed.
ફલાફલ વ્રેપ (Falafal Wrap Recipe in Gujarati)
#goldenappron3 #week_22 #Oats
#માઇઇબુક #પોસ્ટ_૭
#વિકમીલ૧
છોલે ચણા નું શાક બનાવતી વખતે ચણા વધારે પ્રમાણમાં હતા. તો બચેલા બાફેલા ચણામાં મસાલા, ડુંગળી,અને ઓટ્સ ઉમેરી ટીક્કી શેકીને બનાવી. સોસ,માયોનીઝ,વેજીટેબલ અને ચીઝ ઉમેરી વ્રેપ બનાવી લીધા.
Makeover of regular Chana as wrap in healthy version. Everyone enjoyed.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટોર્ટીઆ માટે લોટ બાંધી ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ રોટલી વણી કાચી પાકી શેકી લો.
- 2
મિક્સર જારમાં ટીક્કી માટેની સામગ્રી ઉમેરી ચર્ન કરી લો. પાણી બિલકુલ ઉમેરવું નહિ. એક બાઉલમાં કાઢી લો અને બાકીની સામગ્રી ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો.
- 3
હવે ટીક્કી બનાવી બંને બાજુ શેકી લો. મેં 10 ટીક્કી બનાવી છે.
- 4
હવે ટોર્ટીઆ લઈ 1-1 ચમચી બંને માયોનીઝ, કેચઅપ અને 1/2 ચમચી રેડ ચીલી સોસ પાથરો.
- 5
હવે ટીક્કી મૂકી બધા વેજીટેબલ અને ચીઝ ઉમેરી રોલ કરી બંને બાજુ શેકી લો.
- 6
સર્વીંગ ડીશમા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોનેકો ટોપીંગસ (Monaco Toppings Recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૫સ્નેકસ માટે એકદમ સરળ રીતે બની જતી વાનગી જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય એવી. તેમજ તમારી પંસદગીની સામગ્રી ઉમેરી બનાવી ખાઈ શકાય છે. Urmi Desai -
ફલાફલ રોલ
આ વેસ્ટ માંથી બેસ્ટ રેસીપી બનાવી શકાય .રોટલી છોલે ચણા,લાલચણા રેસીપી માંથી બનાવતા વધારે હોય જ .તો આ હેલ્ધી રેસીપી બનાવી શકાય.#GA4#week21#roll Bindi Shah -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
#રોટીસજ્યારે પીઝા ખાવાની ઈચ્છા થાય પણ પીઝા બેઝ તૈયાર ન મળે અથવા પીઝા બેઝ ઘરે પણ ન બનાવ્યો હોય તો આ રીતે સહેલાઈથી પીઝા પરાઠા બનાવી શકાય છે. અહીં મેં બે રીતે પરાઠા બનાવ્યા છે. મેં પીઝા સોસનો ઉપયોગ કર્યો નથી પણ તમે કરી શકો છો. Urmi Desai -
સ્પગેટી (Spaghetti Recipe in Gujarati)
#goldenapron3 #week_21 #Spicy#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૨સ્પગેટી એક જ સામગ્રી વડે બે અલગ અલગ વાનગીઓ બનાવીને ઘરમાં દરેકને ભાવતી વાનગી બનાવી છે.બાળકોને માટે ક્રીમી ચીઝ સ્પગેટી અને મોટાઓ માટેસ્પાઈસી સ્પગેટી. Urmi Desai -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#SuperRecipeOfJuneફલાફલ એ કાબુલી ચણા ના ભજિયાં છે,જેને પલાળી ને ક્રશ કરી બીજા મસાલા ઉમેરી ને ગોળા કે ફ્લેટ કરી ને તળી ને હમ્મસ ડીપ સાથે ખવાય છે.. Sangita Vyas -
-
મેક્સીકન રેપ (Mexican wrap Recipe In Gujarati)
#GA4#Week21#kidney_beans#Mexicanઅત્યારે #રેપ ટ્રેન્ડ જોવા મળે છે એટલે આજે રાજમા સ્ટફિંગ, સલાડ અને ચીઝ ભરી મેક્સીકન ફલેવર રેપ બનાવ્યા છે.સામાન્ય રીતે મેંદાના સાદા ટોર્ટીલા બનાવીએ છીએ. આજે મેં એ પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બનાવ્યા છે. ટોર્ટીલા ઘંઉ અને મેંદો મિક્સ કરીને પણ બનાવી શકો છો. Urmi Desai -
ચણા ટીક્કી ચાટ (Black Chickpea Tikki Chaat Recipe In Gujarati)
#Black_Chickpea_Tikki_Chaat#cookpadindia#cookpadgujarati#lovetocookચણા એ એક પ્રચલિત કઠોળ છે.. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે.ચણા માંથી તમે ઘણી બધી ડીશ બનાવી શકો છો.. ચણા ચાટ, છોલે, કબાબ વગેરે વગેરે..આજે મેં બનાવ્યું છે દેશી ચણા ટીક્કી ચાટજેમાં ટાઇમ પણ વધારે નહિ લાગતો અને આવું ચટપટુ ખાવા માં તો મજા જ આવે.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
રવા મેંદાની પૂરી (Rava Mendani Puri Recipe in Gujarati)
રવા મેંદાની પૂરી અમારા અનાવલા/દેસાઈ લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કોઈ પણ પ્રસંગ હોય એટલે પૂરી-વડા બનાવવામાં આવે છે.અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે.આ પૂરી 12 થી 15 દિવસ સુધી રાખી શકાય છે.આ પૂરી શ્રીખંડ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
ફલાફલ એન્ડ હમ્મસ (Falafal & Hummus Recipe In Gujarati)
#GA4#Week6કાબુલી ચણા માંથી છોલે પૂરી,છોલે ટીક્કી ચાટ તો ઘણી વાર બનાવીએ છીએ. આજે મેં કાબુલી ચણા ની એક નવી રેસિપી ટ્રાય કરી છે જે મિડલ ઈસ્ટ માં ખૂબ જ ફેમસ છે.ફલાફલ ને તમે હમમ્સ સાથે તો સર્વ કરી જ શકો છો પણ આ સિવાય બ્રેડ માં હમમ્સ લગાવી ને ફલાફલ મૂકી ને પણ ખાઈ શકાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Himani Chokshi -
ગાર્લીક પોટેટો ટીક્કી ચાટ (Garlic potato tikki chaat recipe in Gujarati)
#GA4 #week24GarlicPost - 35 સામાન્ય રીતે ટીક્કી ચાટ બનાવવા માટે કંદમૂળ નો ઉપયોગ થાય છે અને જૈન ટીક્કી બનાવવી હોય તો કાચા કેળાનો ઉપયોગ કરાય છે....મેં બાફેલા બટાકામાં લીલું લસણ ઉમેરી ટીકકીને એક અલગ ફ્લેવર આપી છે...સાથે સૂકા મસાલા પણ ઉમેરી ચટપટી ચાટ ડીશ બનાવી છે... Sudha Banjara Vasani -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3ફલાફલ ને મેડીટેશન ડીશ નો રાજા ગણવામાં આવી છે. ફલાફલ કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ચટણી, સોસ,ડીપ સાથે સર્વ કરવામાં આવે છે તથા તેને પિટાબ્રેડ નું પોકેટ બનાવી ફલાફલ અંદર મૂકી પંસદગીના વેજીટેબલ મૂકી ફલાફલ પોકેટ પણ તૈયાર કરવામાં આવે છે Ankita Tank Parmar -
મિક્સ સ્પ્રાઉટ્સ ફલાફલ (Mix Sprouts Falafal Recipe In Gujarati)
#SRJ#super recipes of Juneફલાફલ એ મધ્ય પૂર્વ એશિયાની વાનગી છે. જે બહાર થી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. છોલે ચણા માંથી બનાવાય છે. પિટા બ્રેડની વચ્ચે મૂકી તાહીની સોસ કે હમસ અને સલાડ સાથે સર્વ કરાય છે. ઈજીપ્તના લોકો નો મુખ્ય ખોરાક છે. ફલાફલ નો અર્થ અરેબિક ભાષા માં crunchy એવો થાય છે.અહીં મેં મિક્સ સ્પ્રાઉટ્સ માંથી ફલાફલ બનાવ્યા છે. ફલાફલ નો શેપ ગોળ, ટીકી જેવો કે લંબગો઼ળ આપી શકાય છે. હમસ પણ છોલે ચણાને બાફીને બનાવાય છે પરંતુ મેં શીંગદાણા સ્પ્રાઉટ્સ માંથી બનાવેલ છે. Dr. Pushpa Dixit -
-
ફલાફલ(falafal recipe in gujarati)
આ ડિશ ઘણા જાણતા હશે અને ઘણા માટે નવી હશે, આ એક મધ્ય એશિયા વિસ્તારની વાનગી છે, જાણીતા ઘટકો છે, થોડો મારો ફેરફાર છે, પણ તમને જરૂર ગમશે. DhaRmi ZaLa -
અમૃતસરી છોલે અને સ્ટફ્ડ કુલચા (Amrutsari Choole Stuffed Kulcha Recipe In Gujarati)
#supers.પંજાબીPlatter- અમૃતસરી છોલે અને સ્ટફ્ડ કુલચા30 નંગ કાબુલી ચણા per person લેવા,તો કયારેય તમારા છોલે વધશે નહીં . Bina Samir Telivala -
પાણી પુરી (ગુપ ચૂપ)
#week2#goldenapron2#orissaPani puri known as gyo chup in Orissa.. Vaibhavi Divyesh Thakkar -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#cookpadgujaratiફલાફલ એ કાબુલી ચણા માંથી બનાવેલી એક ક્રિસ્પી ગોળાકાર ટીકી આકારની વાનગી છે.જે દુનિયાભરમાં ફેમસ છે. તે મધ્ય પૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે. ફલાફલ ને સલાડ હમસ અને તાહીની સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
#new#માઇઇબુક #પોસ્ટ_૧૦લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થઈ. Urmi Desai -
-
-
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)
આ એક એવી રેસિપી છે જે તમે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. દિવાળી નો ટાઈમ છે ઘરે મહેમાન ની અવર-જવર તો હોય જ એટલે તમે આને વધુમાં વધુ 15 મિનિટમાં બનાવી શકો. Bhavana Radheshyam sharma -
છોલે ચણા ચાટ (chole chana chaat recipe in gujarati)
#GA4#Week6#chole chana#chatકઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.. એમાંય છોલે ચણા બાળકો ને ખુબ જ ગમે.. મેં છોલે ચણા બનાવવા માટે ચણા પલાળેલા એમાં થી થોડા પલાળેલા ચણા નો ઉપયોગ કરી ચટપટી અને ઝટપટ તૈયાર થતી છોલે ચણા ચાટ બનાવી છે.. ફટાફટ ખાવા બનાવી શકાય.. Sunita Vaghela -
એવોકાડો સેન્ડવિચ (avacoda sandwich recipe in gujarati)
Some healthy food diet food .. which is good for health in this current covid situation.. after eating lots of heavy oily food.. in festive season Shital Desai -
-
ડુંગરની ભાજી ના મુઠીયા (Dungerni Bhajina Muthiya Recipe in Guj)
#goldenapron_3 #week_6 #Ginger#માઇઇબુક #પોસ્ટ_૧૩આ ભાજી પ્રથમ તબક્કાનો વરસાદ આવે એટલે ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. અને એ ઘણી ગુણકારી છે. સ્વાદમાં થોડી ખટાશ ધરાવતી આ ભાજી ડુંગરની ભાજી તરીકે ઓળખાય છે. મેં અહીં આજે આ ભાજીમાં મલ્ટીગ્રેઈન લોટ અને મસાલા ઉમેરી મુઠીયા વાળી તળી લીધા છે. તમે બાફેલા પણ બનાવી શકો છો. Urmi Desai -
કટકા દાબેલી(Katka dabeli in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ ૩૦દાબેલી એ કચ્છની પ્રખ્યાત વાનગી છે. ઘણીવાર નાના બાળકો અને મોટી ઉમર ના લોકો આખી નથી ખાય શકતા...તો આ રીતે કટકા કરી ને સર્વ કરવા થી બધા જ સ્વાદ લઇ શકે છે... KALPA -
પાન શોટ્સ (Pan Shots Recipe in Gujarati)
#goldenapron_3 #Week_11 #Milk#માઇઇબુક #પોસ્ટ_૧૫#newજમ્યા પછી પાન ખાવાની મજા આવી જાય છે. પણ આજે મેં એને ડ્રીંક તરીકે બનાવેલ છે. અને ખરેખર ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે પણ વિશ્વ ના બીજા હિસ્સા માં પણ એટલી જ પસંદ કરાયેલું છે. આમ તો મૂળ કાબુલી ચણા ના ઉપયોગ થી બનાવવામાં આવે છે, પણ મેં અહી ટ્વીસ્ટ આપવા મગ ના ઉપયોગ કરીને vegan version બનાવ્યું છે, જે પચવામાં સરળ છે. Bijal Thaker -
આલુ હાન્ડી ચાટ
આ ચાટ મુંબઈની પ્રખ્યાત ચાટ છે .આ ચાટ બાફેલા બટાકાની કટોરી બનાવી તેમાં બાફેલા દેશી ચણા,આમલી-ખજૂરની ચટણી, ડુંગળી પૂરણ તરીકે લીધા છે.જે ખાવામાં ટેસ્ટી લાગે છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ (5)