ઓમલેટ (Omlette Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar
kailashben Dhirajkumar Parmar @kdparmar
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ માટે
  1. નાની ડુંગળી ઝીણી સમારેલી
  2. ૧/૨ચમચી થી પણ ઓછું મરચું
  3. ચપટી મીઠું સ્વાદ અનુસાર
  4. ચપટી ગરમ મસાલો
  5. ચપટીહળદર નાખવી હોય તો ન નાખો તો પણ ચાલે

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    ડુંગળી ઝીણી સમારી લો એક બાઉલમાં ઈંડા ફોડી લો ઈંડા ફોડી ને એમાં મરચું પાઉડર ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર ચપટી હળદર નાખી મિક્સ કરી લો અને પછી એક તવા ને ગરમ કરો એમાં એક નાનો ટુકડો બટર અને એક ચમચી તેલ નાખી એમાં ડુંગળી ઝીણી સમારેલી નાખી ધીમી ગતિએ શેકો ડુંગળી થોડી બ્રાઉન થાય એટલે ઈંડા નું તૈયાર કરેલ છે એ એનાં પર ચમચી ની મદદથી પાથરી દો એને સાઇડ પર તાવેથા ની બેઉ સાઇડ પર ફેરવી શેકી લો તૈયાર છે સ્વાદિષ્ટ આમલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kailashben Dhirajkumar Parmar
પર
Jamnagar
I love cookingcooking is my passion
વધુ વાંચો

Similar Recipes