ફલાફલ  (falafal recipe in gujarati)

Jarina Desai
Jarina Desai @cook_18409903
Ahmedabad

પ્રોટેન થી ભરપૂર ડીશ, મસ્ત

ફલાફલ  (falafal recipe in gujarati)

પ્રોટેન થી ભરપૂર ડીશ, મસ્ત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 minit
2-3 સર્વિંગ્સ
  1. 1 કપકાબિલી ચણા પલાળેલા
  2. 2પિયાઝ બારીક
  3. 7-8ગાર્લિક બારીક
  4. 2 ચમચીલીલા મરચા ક્રશ
  5. 4 ચમચીકોથમીર બારીક
  6. 4 ચમચીફુદીનો ""
  7. 2 ચમચીસોજી, 1ચમચી બેસન
  8. સાલ્ટ, 1ચમચી મરી પાઉડર, 1ચમચી જીરું
  9. હળદર,,1 ચમચી બેકિંગ સોડા
  10. ફ્રાય કરવા oil
  11. 1/2 કપહમસ *****પલાડલા ચણા
  12. 7-8ગાર્લિક
  13. 5 ચમચીતલ, 1/2 ચમચી મરી, 1ચમચી લીબું રસ, 1 ચમચી રેડ ચીલી પાઉડર
  14. તલ નું ઓઈલ, 4 ચમચી સાલ્ટ

રાંધવાની સૂચનાઓ

20-25 minit
  1. 1

    ચણા નિતારી ને પિયાઝ, ગાર્લિક, લીલા મરચા, જીરું, મિક્સ કરી મિક્સચર માં ક્રશ કરોઃ

  2. 2

    સાલ્ટ, મરી, હળદર, સોજી, બેસન, કોથમીર, ફુદીનો,, બેકિંગ સોડા મિક્સ કરોઃ

  3. 3

    તને ગોળ ચપટા આકાર આપો

  4. 4

    ઓઈલ ગરમ કરી ગોલ્ડન કલર ના તળો, હમસ જોડે ખાવ

  5. 5

    હમસ ની બધી વસ્તુ ચર્ન karow

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jarina Desai
Jarina Desai @cook_18409903
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes