ચકરી(Chakri recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#goldenapron3#week22

ચકરી(Chakri recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3#week22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપચોખાનો લોટ
  2. ૩ નંગલીલા મરચા
  3. ૧ નંગઆદુ
  4. ૧ કપદહીં
  5. ૧ ટે સ્પૂનમાખણ
  6. ૨ ટે સ્પૂનતલ
  7. ૧ ટી સ્પૂનમીઠું
  8. ૧ ટી સ્પૂનલાલ મરચું
  9. ૧ ટી સ્પૂનહળદર
  10. ૧ ટી સ્પૂનધાણા જીરુ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. એક બાઉલમાં લોટ, બધા મસાલા, માખણ, દહીં નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી પોચો લોટ બાંધી લેવો.

  2. 2

    આદુ, મરચા ની પેસ્ટ બનાવી તેમા નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે ચકરી પાડવાના મશીન મા તેલ થી ગ્રીસ કરી તેમા લોટ ભરી લો.

  4. 4

    તેલ તળવા માટે ગેસ પર મુકો. અને સીધી તેલ મા ચકરી પાડી તળી લો. રેડી છે નમકીન ચકરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes