ચટણી સેન્ડવીચ ભજીયા (Chuteny Sandwich Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron_3 #Week_4 #Chuteny
#વિકમીલ૩
#માઇઇબુક #પોસ્ટ_૧૬

બટાકાના ભજીયા/ બટકા પૂરી ને થોડા ફેરફાર સાથે બનાવી છે.

ચટણી સેન્ડવીચ ભજીયા (Chuteny Sandwich Recipe in Gujarati)

#goldenapron_3 #Week_4 #Chuteny
#વિકમીલ૩
#માઇઇબુક #પોસ્ટ_૧૬

બટાકાના ભજીયા/ બટકા પૂરી ને થોડા ફેરફાર સાથે બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 2બટાકા છોલી સ્લાઈસ કરી લો
  2. 1/2 કપલાલ મરચાં- લસણની ચટણી
  3. 1/2 કપલીલી ચટણી
  4. ખીરા માટે
  5. 150 ગ્રામચણાનો લોટ
  6. 1/4 ચમચીહળદર
  7. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ચપટીખાવાનો સોડા
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈને છાલ કાઢી સ્લાઈસ કરી લો અને 5 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, હળદર અને લીલાં મરચાંની પેસ્ટ ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. 5 મિનિટ બાદ બટાકાની સ્લાઈસને કોટન કટકા પર કાઢી કોરી કરી લો. હવે એક સ્લાઈસ પર લાલ ચટણી અને બીજી સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાડી દો. આ રીતે 1/2સ્લાઈસ પર ચટણી લગાડી દો.

  2. 2

    ચટણી લગાવ્યા બાદ ઉપર બીજી સ્લાઈસ મૂકી દો. ખીરા માં ડીપ કરી ગરમ તેલમાં તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes