સ્વીટ કોર્ન ભજીયા

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#goldenapron3
Week4
corn
ભજીયા એ આપણા બધાના ઓલટાઈમ ફેવરીટ છે તો ચાલો મિત્રો આજે સ્વીટ કોર્ન માંથી ભજીયા બનાવતા શીખીએ

સ્વીટ કોર્ન ભજીયા

#goldenapron3
Week4
corn
ભજીયા એ આપણા બધાના ઓલટાઈમ ફેવરીટ છે તો ચાલો મિત્રો આજે સ્વીટ કોર્ન માંથી ભજીયા બનાવતા શીખીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કિલોમકાઈ
  2. 1વાટકી ચણાનો લોટ
  3. 1 મોટો ચમચોઆદુ-મરચા-લસણની પેસ્ટ
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીહળદર
  7. 1/2 ચમચીખાવાનો સોડા
  8. 1વાટકી ઝીણા સમારેલા કાંદા
  9. 1 ચમચીખાંડ
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. 200 ગ્રામતળવા માટે તેલ
  12. સાથે સર્વ કરવા એક કપ ચા [ઓપ્શનલ]

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મકાઈ માંથી દાણા છૂટા પાડી લો હવે આ દાણાને મિક્સર જારમાં નાખીને ક્રશ કરી લો

  2. 2

    હવે ક્રશ કરેલો મકાઈના દાણા નો માવો એક વાસણમાં કાઢી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ચણાનો લોટ ઝીણા સમારેલા કાંદા લાલ મરચું હળદર મીઠું ખાંડ ખાવાનો સોડા ધાણાજીરૂ નાખીને બરાબર હલાવો

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી બનાવેલા મકાઈના ખીરામાંથી ભજીયા ઉતારો આ ભજીયા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો હવે તેને બહાર કાઢી ગરમા ગરમ ચા સાથે સર્વ કરો

  4. 4

    તો તૈયાર છે આપણા સ્વીટ કોર્ન ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર

ટિપ્પણીઓ

Similar Recipes