ચોકલેટ પેંડા (Chocolate penda recipe in gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara

#rakshabandhanspecial
#sweets
#Two_Types_Of_Chocolate_Penda #પાર્લે જી_બિસ્કિટ_ચોકલેટ_પેંડા ( Parle G Biscuit Chocolate Penda Recipe in Gujarati )
#Instant_Penda_Recipe
આ પેંડા મે પાર્લે જી બિસ્કીટ અને નાળિયેર પાઉડર થી બનાવ્યI છે. આમા મે કોકો પાઉડર ના પણ ઉપયોગ કર્યો છે. આ બિસ્કિટ એકદમ સ્વીટ ની દુકાને મડે એવા બનયા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 વ્યક્તિ
  1. 2પેકેટ (32 નંગ) પાર્લે જી બિસ્કીટ
  2. 2 ટેબલ સ્પૂનખાંડ પાઉડર
  3. 1/4ટી ચમચી ઇલાઇચી પાઉડર
  4. 1ટેબલ સ્પુન ઘી
  5. 1/2 કપદૂધ (રુમ તાપમાન વાડ્ડુ)
  6. 2 ચમચીનાળિયેર પાઉડર
  7. 2 ચમચીકોકો પાઉડર
  8. ડ્રાય ફ્રુટસ પસંદગી મુજબ
  9. ગાર્નિસ માટે - કાજુ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાર્લે જી બિસ્કીટ ના નાના નાના ટુકડા કરી બાઉલ મા રIખવા. હવે એક મિક્સર જાર મા આ બિસ્કિટ ના ટુકડા ના ફાઇન પાઉડર પીસી લો. પછી એન ગરણી થી ચારી લો.

  2. 2

    હવે આ બિસ્કિટ પાઉડર મા ખાંડ પાઉડર, ઇલાઇચી પાઉડર અને ઘી એડ કરી બધુ બરાબર મિક્સ કરી લો.

  3. 3

    પછી આ મિક્સર મા થોડુ થોડુ દૂધ એડ કરાતા જઈ આ નો કણક તૈયાર કરો. (દૂધ ગરમ કરિને રુમ તાપમાન વાડ્ડુ થંડુ કરી ઉપયોગ કરો).

  4. 4

    ત્યારે બાદ આમા નાળિયેર પાઉડર, કોકો પાઉડર અને ડ્રાય ફ્રુટસ- બદામ ના ટુકડા, કાજુ ના ટુકડા અને પિસ્તા ના ટુકડા એડ કરી બધુ મિક્સ કરી લો.

  5. 5

    પછી હાથ ને ઘી થી ગ્રિસ કરી કણક નુ થોડુ થોડુ મિક્સર લઇ ગોળ પેંડા બનાવી લો.

  6. 6

    હવે અમારા ચોકલેટ પેંડા તૈયાર છે સર્વ કરવા માટે. આ ચોકલેટ પેંડા ને ઉપર થી કાજુ ના ટુકડા થી ગાર્નિસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes