ઘઉંના લોટની બિસ્કીટ (Wheat flour Biscuit Recipe in Gujarati)

#સુપરશેફ2_પોસ્ટ_1
#ફ્લોર્સ_લોટ
#week2
#goldenaproan3
આ બિસ્કિટ ઘઉં ના લોટ અને ચણા ના લોટ માથી બનાવેલી છે. તેથી આ બિસ્કિટ બાળકો માટે ખુબ જ હેલ્થિ અને પૌષ્ટિક છે. જે મેન્ડા ના લોટ કરતા આ ઘઉં ના લોટ ના બિસ્કિટ ખાવા આપના સ્વાસ્થ્ય માટે સારા છે. આ બિસ્કિટ ને મે પેન મા બનાવી છે. જે માર્કેટ મા મેન્ડા ના લોટ ની બિસ્કિટ વેચાણ થાય છે ઈવી જ મે પણ બનાવાનો પ્રયત્ન કર્યો છે જે તમણે બધા ને પસંદ આવસે.
ઘઉંના લોટની બિસ્કીટ (Wheat flour Biscuit Recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_1
#ફ્લોર્સ_લોટ
#week2
#goldenaproan3
આ બિસ્કિટ ઘઉં ના લોટ અને ચણા ના લોટ માથી બનાવેલી છે. તેથી આ બિસ્કિટ બાળકો માટે ખુબ જ હેલ્થિ અને પૌષ્ટિક છે. જે મેન્ડા ના લોટ કરતા આ ઘઉં ના લોટ ના બિસ્કિટ ખાવા આપના સ્વાસ્થ્ય માટે સારા છે. આ બિસ્કિટ ને મે પેન મા બનાવી છે. જે માર્કેટ મા મેન્ડા ના લોટ ની બિસ્કિટ વેચાણ થાય છે ઈવી જ મે પણ બનાવાનો પ્રયત્ન કર્યો છે જે તમણે બધા ને પસંદ આવસે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા ઘઉંનો લોટ,બેસન, મીઠું, ઇલાઇચી પાઉડર, ખાંડ પાઉડર એડ કરી બધુ બરાબર મિક્સ કરી લો.
- 2
હવે લોટ મા ઘી (ગરમ કર્યા વીનાનુ) એડ કરી બરાબર મિક્સ કરી લો.પછી લોટ ને ગુંડવો. જો લોટ હજી સુકો લાગટો હોય તો એમા ફરિથી 1 નાની ચમચી ઘી એડ કરી ફરિથી લોટ ગુંડો.
- 3
હવે એક સ્ટીલ ની પ્લેટ પર એલ્યુમિનિયમ ફોયિલ લગાવી ઈની પર ઘી થી ગ્રિસ કરી લો.
- 4
હવે માપ માટે કોઈ નાની ડીપ ગોળ ચમચી મા લોટ ભરી ગોળ લુવા કરી લો. ને બિસ્કિટ ને સ્ક્વેર આકાર આપિ વચ્ચે છરી થી કર્વ લાઇન પાડી લો.પછી એક કધાયી મા સ્ટેન્ડ મુકી Idાંકણું થhanંકી ને 10 મિનીટ મીડિયમ ગેસ પર પ્રી હિટ કરી કરવા મુકવુ.
- 5
હવે થોડા દૂધ મા થોડી ખાંડ પાઉડર એડ કરી મિક્સ કરી લો. પછી આ દૂધ ના મિશ્રણ ને બ્રસ થી બિસ્કિટ પર કોટિંગ કરવુ. ત્યાર બાદ બિસ્કીટ પર ખાંડ ક્રિસ્ટલ ના દાણા ભભરાવી લેવા. પછી પેન મા 20 મિનિટ માટે બિસ્કિટ બેક કરી લો.
- 6
હવે બિસ્કિટ બેક થઇ ગયી છે. તેથી આ બિસ્કિટ ને સર્વિંગ પ્લેટ મા કાઢો ને પિસ્તા અને બદામ ના નાના ટુકડા થી ગાર્નિસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખાના લોટના લાડુ (Rice Flour Ladoo Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_30#સુપરશેફ2_પોસ્ટ_4#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આજૅ દિવાસો છે અમારે ત્યાં તો સ્વીટ બનાવે. આ લાડુ ચોખા ના લોટ માથી બનાવામા આાવ્યા છે. જે બાળકો ના હેલ્થ માટે ખુબ જ સારા છે. આ લાડુ મારા દિકરા ને ખુબ જ ભાવે છે. ચોખા ના લોટ ને રોસ્ટ કરી ને મે બનાવયા છે. તેથી આ લાડુ નુ ટેક્સચર એકદુમ દાનેદાર છે. ચોખા ના લોટ ને રોસ્ટ કરાવતી ઈની લાયફ વધી જાય છે. આ લાડુ ને એરટાઇટ કન્ટેનર મા ફ્રિઝ મા મહિના સુધી સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
વોટરમેલન હલવો (Watermelon Peel Halwa recipe in Gujarati)
#માઇઇબુકPost4#Watermelon_Peel_Halwa આ તરબૂચ ના હલવો તરબૂચ ની છાલ માથી બનાવામા આાવ્યો છે. જે સ્વાદ મા થોડૂક જ ક્રેંચી અને નરમ છે. એનો સ્વાદ એકડમ ગાજર ના હલવા જેવો જ સ્વાદિષ્ટ અને સ્વીટ છે. Daxa Parmar -
ચુરમાના લાડુ (Churma's Ladoo recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_11#વીકમીલ૨_પોસ્ટ_2#સ્વીટ_રેસિપી#goldenapproan3#week23 શ્રી ગજાનંદ જી ના પ્રિય અને વહાલા એવા ચુરમા ના લાડુ તેમના ચરણો મા સમર્પિત....... IIજય શ્રી ગણેશાય નમ:II II 🕉️ શ્રી જય ગણેશ II Daxa Parmar -
-
-
-
ભાપા દોઈ (Bhapa Doi Recipe in Gujarati)
#ઇસ્ટ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#ઇસ્ટ_પોસ્ટ_2#week1#વેસ્ટ_બેંગોલ_યોગર્ટ_સ્વીટ હું ફરિથી તમારા માટે વેસ્ટ બેંગોલ ની સ્વીટ લઇને આવી છુ. ભાપા દોઈ એ બંગાળી યોગર્ટ સ્વીટ રેસીપી છે. જેનો અર્થ વરાળ થી બાફેલ દહીં ની મીઠાઇ એવો થાય છે. આ મીઠાઇ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામા આવે છે.આમા ઇલાઇચી, કેસર અને ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરવામા આવે છે. આ એક સરળતાથી બની જતિ ખુબ જ સ્વાદિસ્ટ મીઠાઇ છે. મારી નાની દીકરી ને દહીં ખુબ જ ભાવે છે. તેથી એને તો મજા પડી ગયી. Daxa Parmar -
ઘઉંના ઓરેન્જ બિસ્કિટ (Wheat Orange Biscuit Recipe In Gujarati)
#FDબાળકો માટે મેંદા કરતા ઘઉં વધુ લાભકર્તા છે અને આ બિસ્કિટ ખૂબ ક્રિસ્પી બને છે. Mudra Smeet Mankad -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MBR4 Week 4 ઘઉં ના લોટ નો શિરો બોડી ને મજબૂત બનાવે છે. Harsha Gohil -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#RC3#Red colorઘઉં ના લોટ નો શિરો ગોળ માંથી બનાવવા મા આવે તો તે ખૂબ જ પૌષ્ટિક વર્ધક છે.બીમાંર લોકો માટે આ બહું healthy છે.મેં અહી તેમા સૂંઠ પાઉડર ઉમેર્યો છે જે ખૂબ healthy છે. megha vasani -
ઘઉંના લોટની મસાલા ચકરી (Wheat Flour Masala Chakli Recipe in Guja
#CB4#week4#CDY#Chakli#Cookpadgujarati ચકરી એ પારંપરિક ભારતીય નમકીન કે ફરસાણ છે. જે દેખાવમાં ગોળ અને ક્રિસ્પી હોય છે. સામન્ય રીતે તેને દિવાળી જેવા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ ફરસાણ ભારતમાં વિવિધ પ્રાંતોમાં અલગ અલગ લોટમાંથી બનાવવામાં આવે છે. તે ગુજરાતમાં ચકરી ના નામથી અને મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત માં ચકલીના નામથી ઓળખાય છે. અને તે ઘઉં નાં લોટ માંથી બનાવવામાં આવે છે. ભારત ના સાઉથ રાજ્યોમાં મુરુક્કું ના નામથી ઓળખાય છે. અને તેને ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ મેં અહીં ઘઉં નાં લોટમાંથી એકદમ ક્રિસ્પી ને સોફ્ટ એવી ચકરી બનાવી છે.. એમાં પણ આ ચકરી નો સ્વાદ વધારે વધારવા માટે મેં આ ચકરી માં સ્પેસિયલ મસાલો બનાવીને ઉમેરીને ચકરી બનાવી છે. આ ચકરી મારા બાળકો ની ખુબ જ ફેવરિટ છે. આ ચકરી ને દિવાળી ના તહેવારોમાં ચા અથવા બીજી મીઠાઇ નાનખટાઈ, કૂકીઝ અથવા બરફી સાથે સર્વ કરો ને તહેવારોની લહેજત માણો. Daxa Parmar -
ઘઉં ના લોટ ના બિસ્કિટ(wheat's biscuits recipe in gujarati)
મે આજે પહેલી વખત જ ઘઉં ના લોટ ના બિસ્કિટ બનાવ્યા છે જે નાના મોટા સૌ ને પ્રિય હોય છે Vk Tanna -
ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી (Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1# બિસ્કીટ ભાખરી#ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી#breakfast recepiesઘઉં ના લોટ ઝીણાં લોટ ની બિસ્કીટ ભાખરી અમારે ત્યાં અવાર - નવાર બનતી હોય છે...શિયાળામાં આ ભાખરી ને ચ્હા સાથે લઈ શકાય. Krishna Dholakia -
ઘઉંના લોટનો શીરો(Wheat shiro Recipe in Gujarati)
#GA4#week15#jaggeri#આજે હું ઘઉં ના લોટ માથી બનતો ગોડ અને ઘઉંના લોટનો શીરો બનાવું છું જે ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી છે અને આ હું મારા દાદી પાસેથી શીખી છું Reena patel -
ઘઉંના લોટની બનાના ચોકલેટ પેનકેક (Wheat Flour Banana Chocolate Pancake Recipe In Gujarati)
#GA4 #Week2આ બાળકોને ખૂબ જ ભાવે છે અને હેલ્થી પણ છે.Saloni Chauhan
-
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
ચોકલેટ પેંડા (Chocolate penda recipe in gujarati)
#rakshabandhanspecial#sweets#Two_Types_Of_Chocolate_Penda #પાર્લે જી_બિસ્કિટ_ચોકલેટ_પેંડા ( Parle G Biscuit Chocolate Penda Recipe in Gujarati )#Instant_Penda_Recipe આ પેંડા મે પાર્લે જી બિસ્કીટ અને નાળિયેર પાઉડર થી બનાવ્યI છે. આમા મે કોકો પાઉડર ના પણ ઉપયોગ કર્યો છે. આ બિસ્કિટ એકદમ સ્વીટ ની દુકાને મડે એવા બનયા છે. Daxa Parmar -
ચોકલેટ & વેનીલા નાન ખટાઈ (Chocolate and Vanilla Nankhatai Recipe In Gujarati)
#કુકબુક...આજે મે પેહલી વાર ઘરે આવી અલગ અલગ બે ટેસ્ટ ની અને એ પણ ઘઉં ના લોટ ની નાનખટાઈ બનાવા નો પ્રયત્ન કર્યો છે. અને ખૂબ જ સરસ વની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
જીરા બિસ્કીટ ઇન માઇક્રોવેવ (Jeera Biscuit In Microwave Recipe In Gujarati)
#world baking dayઆજે મેં ઘઉં ના લોટ માં થી જીરા બિસ્કીટ બનાવ્યા છે. જે ખુબજ હેલ્ધી છે Reshma Tailor -
પાર્લેજી બિસ્કીટ ચોકલેટ કેક (Parle G Biscuit Chocolate Cake Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_22#goldenapproan3#week25#પાર્લે_જી_બિસ્કીટ_ચોકલેટ_કેક ( Parle G Buiscuit Chocolate Cake Recipe in Gujarati )#nobakecakeYesterday was my birthday so I made this Parle G Buiscuit Chocolate cake.. Added lots of Almonds & Dark Chocolates..😋😍 Daxa Parmar -
ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4 #Week14#Wheatcakeપહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છેકૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય Kshama Himesh Upadhyay -
જીંજર બિસ્કિટ (Ginger Biscuit Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : Ginger બિસ્કિટમોટા બધા ને ચા કોફી સાથે બિસ્કિટ ભાવતા જ હોય છે . બધા ના ઘરમાં અલગ અલગ નાસ્તા અને મીઠાઈ બનતી હોય છે . તો આજે મે Ginger બિસ્કિટ બનાવ્યા. Sonal Modha -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
ઘઉંના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#ChooseToCookખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ રેસિપી અમારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
ઘઉંના લોટ ના બિસ્કીટ(Wheat flour Biscuit Recipe in gujarati)
#goldenapron3#Week 18#Biscuts Shah Prity Shah Prity -
મિલ્ક મલાઈ પેડા (Milk Malai Peda Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_10#વીકમીલ૨_પોસ્ટ_1#સ્વીટ_રેસિપી#goldenapproan3#week23 Daxa Parmar -
ઘઉં ના લોટ ના સકકરપારા (Wheat Flour Shakkarpara Recipe In Gujarati)
ઘઉં ના લોટ ના હોવાથી હેલ્થી છે. #DFT Mittu Dave -
રાગી અને ઘઉં ની રોટલી (Raagi Wheat Flour Rotli Recipe In Gujarati)
રાગીનો લોટ હેલ્થ માટે ખૂબ જ સારો ડોક્ટરો આજકાલ ઘઉં ખાવાની ના પાડે છે તો મેં ઘઉં અને રાગી બંને મિક્સ કરી અને રોટલી બનાવી .જે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ડબલ લેયર ચોકલેટ પેંડા (Chocolate Penda Recipe in Gujarati)
#rakshabandhanspecial#sweets#Two_Types_Of_Chocolate_Penda#ડબલ_લેયર _ચોકલેટ _પેંડા#Instant_Penda_Recipe આ પેંડા મે પાર્લે જી બિસ્કીટ અને ઓરિઓ બિસ્કીટ થી બનાવ્યI છે. આ બિસ્કિટ એકદુમ સ્વીટ ની દુકાને મડે એવા બનયા છે. Daxa Parmar -
હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)
#RB12આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Jayshree Jethi
More Recipes
ટિપ્પણીઓ (2)