કોકોનટ ચોકલેટ બોલ્સ(Coconut chocolate balls recipe in Gujarati)

Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
Rajkot

કોકોનટ ચોકલેટ બોલ્સ(Coconut chocolate balls recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. પાર્લે જી અને ઓરયો બિસ્કીટ ૧-૧ પેકેટ
  2. ૧/૨ કપદૂધ
  3. ૧-પેકેટ ઈનો
  4. ૧-ચમચી કાજુ-બદામ નો ભુકો
  5. ૧/૨ ચમચીબેકીંગ પાઉડર
  6. ૧-ચમચી કોપરા નું ખમણ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પાર્લે જી અને ઓરયો બિસ્કીટ ના એક-એક પેકેટ લો.

  2. 2

    હવે તેમને મીક્ષરમાં ભૂકો કરો

  3. 3

    પછી તેમાં દૂધ, બેકીંગ પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં મીલ્ક મેઈડ ઉમેરો.

  5. 5

    આ મિશ્રણને પહેલા ઘી અથવા બટર થી ગીસ કરો હવે થોડો લોટ ભભરાવો પછી ઍલય્યૂમિનીયમ ના વાસણમાં ઉમેરો.થોડી ચોકલેટ અને કાજુ- બદામ નો ભુકો ઉમેરો.

  6. 6

    હવે તેને ૪૫ મિનીટ માટે કુક કરો.

  7. 7

    તમે જોઈ શકો છો કે તમારી કેક તૈયાર છે.

  8. 8

    હવે તેને ઠંડુ થવા દો પછી તેના નાના નાના બોલ્સ બનાવી તેને કોપરા ના ખમણ માં રગદોળી લો.

  9. 9

    તમારી રેસિપી તૈયાર છે. થોડો વખત તેને ઠંડુ થવા ફિજ માં મૂકી દો પછી તેનો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
પર
Rajkot
I love cooking 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes