ચોકલેટ રોલ (Chocolate Roll Recipe In Gujarati)

Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895

#goldenapron3
#week20(chocolate roll recipe in gujarati)
#ચોકલેટ

ચોકલેટ રોલ (Chocolate Roll Recipe In Gujarati)

#goldenapron3
#week20(chocolate roll recipe in gujarati)
#ચોકલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1પેકેટ મેરી ગોલ્ડ બિસ્કિટ
  2. 5 ટી સ્પૂનમિલ્ક
  3. 1 ટી સ્પૂનકોકો પાવડર
  4. 2 ટી સ્પૂનસુગર
  5. 2 ટી સ્પૂનનારિયળ નું ખમણ
  6. 1/2 ટી સ્પૂનબટર
  7. 3 નંગબદામ
  8. 2 ટી સ્પૂનમિલ્ક પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બિસ્કિટ ને ક્રશ કરી બારીક પાવડર બનાવો

  2. 2

    ત્યાર બાદ તેમાં કોકો પાવડર મિલ્ક પાવડર ઉમેરો અને 1 1 ટી સ્પૂન મિલ્ક ઉમેરી જરૂર મુજબ જ મિલ્ક ઉમેરી ડો તૈયાર કરો

  3. 3

    ત્યાર બાદ એક બાઉલ લઇ નારિયળ નું ખમણ સુગર પાવડર અને બટર અથવા ઘી ઉમેરી બધું મિક્સ કરી લો હવે એક પ્લાસ્ટિક પેપર અથવા બટર પેપર લઇ તેના પર આ ડો રાખી તેને વેલણ વડે વણો પછી તેના પર તૈયાર કરેલ નારિયળ નું છીણ અને બદામની કતરણ લગાવો

  4. 4

    હવે ધીમે ધીમે પેપર સાથે જ તેનો રોલ વારી લો અને 2 કલાક માટે ફ્રિજર મા રાખો હવે 2 કલાક પછી કાઢી તેના ચપ્પુ વડે ધીમે ધીમે રોલ કટ કરો તો તૈયાર છે આપડી ટેસ્ટી ચોકલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895
પર

Similar Recipes