ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)

Alka Bhuptani
Alka Bhuptani @cook_26759263

# my first recipe
મારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો.

ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)

# my first recipe
મારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ+૨ કલાક
૪ લોકો માટે
  1. 2નાના પેકેટ પારલે જી બિસ્કીટ
  2. 1 વાટકીટોપરાનું ખમણ
  3. ૪ ચમચીખાંડ
  4. અડધો કપ દૂધ
  5. 2 ચમચીકોકો પાઉડર
  6. 1 ચમચીકોફી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ+૨ કલાક
  1. 1

    બિસ્કિટનો ભૂકો કરી તેમાં કોફી અને ચોકલેટ પાઉડર નાખી. દૂધથી લોટ બાંધવો.

  2. 2

    ટોપરાના છીણમાં બુરુ ખાંડ નાખી દૂઘથી લોટ બાંધવો.

  3. 3

    બિસ્કીટ ના લોટ નો લુવા કરી પાટલી ઉપર પ્લાસ્ટિક રાખી વળવું. આની ઉપર ટોપરાનો માવો પાથરવો.

  4. 4

    આનો રોલવાળી બે કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવું. પછી કટિંગ કરી રોલ તૈયાર થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Bhuptani
Alka Bhuptani @cook_26759263
પર

ટિપ્પણીઓ

Similar Recipes