રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati)

#RC2 ( ધોળી)
રવા ઓનીયન ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને જલ્દી થી બની જાય છે. મેં સાંજે નાશતા માટે બનાવ્યા છે. તો મેં તેને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. પણ નારિયેળ ની ચટણી સાથે પણ ખાઈ શકો છો.
રવા ઓનીયન ઉત્તપમ (Rava Onion Uttapam Recipe In Gujarati)
#RC2 ( ધોળી)
રવા ઓનીયન ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. અને જલ્દી થી બની જાય છે. મેં સાંજે નાશતા માટે બનાવ્યા છે. તો મેં તેને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. પણ નારિયેળ ની ચટણી સાથે પણ ખાઈ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઢોસા જેવું ખીરું બનાવો.
- 2
ખીરા ને 15 મિનિટ પહેલા બનાવી ને રાખવું. પછી નોન સ્ટીક પેન માં ઢોસા થી થોડું જાડું પાથરી ને તેના પર કાંદા,લીલા મરચા,કેપ્સિકમ,તલ અને કોથમીર નાખો. પછી ઉપર તેલ લગાવો. અને ર મિનિટ પછી તેને બીજી બાજુ ફેરવો.
- 3
તો બીજી બાજુ પણ શેકો. અને એમ એવી રીતે બધા ઉત્તપમ તૈયાર કરો.
- 4
તો હેલ્ધી એવા રવા ઓનીયન ઉત્તપમ તૈયાર છે.તેને નારિયેળની ચટણી, સોસ કે કોઈ પણ ચટણી સાથે સર્વ કરો. અત્યારે મેં નાશતા માટે બનાવ્યા હતા તેથી ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે.
Similar Recipes
-
-
-
બીટરૂટ રવા ઉત્તપમ (Beetroot Rava Uttapam Recipe In Gujarati)
#weekend chefરવા ઉત્તપમ એ જલ્દી થી બની જતી બ્રેકફાસ્ટ રેસિપી છે. અહીં મેં રવા ઉત્તપમ માં બીટરૂટ નો ઉપયોગ કર્યો છે. Jyoti Joshi -
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
પોડિ મસાલા રવા ઉત્તપમ(Podi Masala Rava Uttpam Recipe In Gujarati)
#GA4#Week1રવા ઉત્તપમ ફટાફટ અને હેલ્થી બનતી ડીશ છે. જયારે કઈ ના સુજે એટલે આ રવા ઉત્તપમ બનવી શકો. Vijyeta Gohil -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
બહુ ફટાફટ બની જાય છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી ઉત્તપમ કે ઢોંસા બનાવા હોય તો પહેલે થી પલાળી રાખવું પડે પછી જ બનાવાય. જયારે આ રવા ના ઉત્તપમ બનાવા હોય તો 20 મિનિટ માટે જ પલાળી પછી બનાવાય છે.અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
-
રવા ઇડલી (Rava Idli Recipe In Gujarati)
#EBઆજે મે રવા ઇડલી બનાવી છે જે ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે છે તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
ઓનિયન ટામેટો ઉત્તપમ(onion tomato uttapam Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ26ઉત્તપમ જલ્દી બની જતી વાનગી છે તેને બાળકો ના લંચ બોક્સ મા પણ આપી શકાય છે Krishna Hiral Bodar -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
Wd Special Rava uttapamઆજે વુમેન્સ ડે માટે ખાસ આપણા ગ્રુપની તમામ બહેનો માટે હું લૈ ને આવી છું રવા ઉત્તપમ. Shilpa Bhatt -
ઉત્તપમ(Uttapam Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#weekendwibesઆજે નાસ્તા ma ગરમ રવા ના ઉત્તપમ બનાવ્યા છે, રવા ના ઉત્તપમ જલ્દી બને છે. બધાને ભાવે પણ છે, તો ચાલો આપણે ઉત્તપમ બનાવીએ, કેવા લાગ્યા એ કેજો😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week17#ચીઝઆ વાનગી તમે બ્રેકફાસ્ટ મા લઇ શકો છો, તેમજ લાઈટ ડીનર મા પણ લઇ શકાય. Krishna Joshi -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે, Kinjal Shah -
-
રવા સેન્ડવીચ
#રવાપોહાકેમ છો મિત્રો આજે આપણે રવા સેન્ડવીચ બનાવવા ના છીએ નામ સાંભળીને નવાઇ લાગી આજે હું બ્રેડ વગરની રવા સેન્ડવીચ બનાવવાની છો જે તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને જો તમે બ્રેડ ના ખાતા હોય તો આ રીતે રવા સેન્ડવીચ બનાવી હેલ્દી સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો શરુ કરીએ Bhumi Premlani -
રવા ઉત્તપમ ચીઝ પિઝા (rava uttpam cheese pizza Recipe In Gujarati)
#GA4 #weak1 #post 1 રવા ઉત્તપમ મે મારી સ્ટાઇલથી બીજી રીતે રીતે બનાવ્યા છે પીઝા નું નામ પડતાં જ છોકરાઓ ને ગમે છે. Payal Desai -
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
ઇન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા (Instant Rava Masala Dosa Recipe in Guj
#GA4#Week25 સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં પણ ઢોસા તો બહુ બધા ના પ્રિય હોય છે. આમ તો આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ જાત ના ઢોસા મેનુ માં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને વડી આ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથા વાળું ના ખાતા હોય તેમની માટે આ રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. રવા ઢોસા પણ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીંયા મસાલા રવા ઢોસા બનાવ્યા છે તમે ઈચ્છો તો તેમાં બટાકા નો મસાલો ભરી ને પણ રવા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા જાળી વાળા હોય છે. પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે સવારે નાસ્તા માં પણ ફટાફટ આ મસાલા રવા ઢોસા બનાવી શકો છો અને તેને કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો. મેં અહીં આ મસાલા રવા ઢોસા ને કોકનટ ચટણી અને શંભર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
-
-
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
#GA4 #week1રવા ઉત્તપમ - સાઉથ ઈંડિયન પકવાન ખાવુ પસંદ કરો છો તો આજે અમે તમને રવાના ઉત્તપમ બનાવવાની સરળ વિધિ બતાવીશુ Rekha Rathod -
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant rava uttapam recipe in Gujarati)
#SD#Cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે આપણે ઉત્તપમ ચોખા અને અડદની દાળમાંથી બનતા બેટર માંથી બનાવતા હોઈએ છીએ. પરંતુ મેં આજે માત્ર ૨વાનો ઉપયોગ કરીને ઉત્તપમ બનાવ્યા છે. આ ઉત્તપમમાં મે મિક્સ વેજીટેબલનો પણ ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ક્યારેય પણ instantly બની જાય છે. ઉત્તપમ ખાવાનું મન થાય અને ચોખાનું બેટર તૈયાર ના હોય તો આ રવાના ઉત્તપમ બનાવવા ખૂબ જ સરળ રહે છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Week8 Hinal Dattani
More Recipes
ટિપ્પણીઓ (2)