સ્પાયસી સોજી-વેજ બન બનાવવા માટેની સામગ્રી : • બન (આડા બે ભાગ કરી 8 પીસ બનાવવા) • સોજીનું બેટર બનાવવા માટેની સામગ્રી : • સોજી, ½ કપ કર્ડ, 6-7 ટેબલ સ્પુન પાણી, સ્વાદ મુજબ સોલ્ટ • સોજીના બેટરમાં ઉમેરવા માટેની સામગ્રી : • ટેબલ સ્પુન ગાજરનું જીણું ખમણ • ટેબલ સ્પુન બાફેલા લીલા વટાણા – મેશ કરેલા • બારીક કાપેલું મરચું, 1 નાની, બારીક સમારેલી ઓનિયન • ટી સ્પુન રેડ ચીલી ફ્લેક્ષ • ટેબલ સ્પુન જિંજર ચિલી પેસ્ટ • સોલ્ટ (આ મસાલા પુરતુ), પિંચ હળદર પાઉડર • ટેબલ સ્પુન ચીઝ •