કેરટ - કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)

ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેરેટ – કેબેજ સ્ટુફ્ડ પરાઠામાં રહેલા કેરટ વિશે જોઇએ તો કેરટ એક મૂળ શાક્ભાજી છે. તેને એક સમ્પૂર્ણ હેલ્ધી ખોરાક માનવામાં આવે છે.
* તેમાં કેરોટિનોઇડ્સ અને વિટમિન એ હોવાથી આંખનું સ્વાસ્થ્ય જાળવી રાખેછે. રાત્રે અંધત્વ અને વય સંબંધિત સ્નાયુઓની નબળાઇ અટકાવાવામાં મદદ રુપ થાય છે.
* વજન ઘટાડવા માટે ગાજરનો રસ શ્રેષ્ઠ છે. તેનાથી કેલેરી ઓછી થાય છે.
* ગાજર માં રહેલું ફાલ્કારિનોલ નામનુ પોલી-એસીટીલીન એંટીઓક્સીડેંટ રહેલું હોય છે. જે કેંસરગ્રસ્ત કોષોને નાશ કરવામાં મદદ કરે છે. તેમાં એંટી-કાર્સિનોજેનિક નામનો ગુણધર્મ ર્હેલો છે જેનાથી કેંસરગ્રસ્ત કોષોના વિકાસ ને રોકવા માં મદદ કરે છે. તે કોલોન, પ્રોસ્ટેટ, સ્તન વગેરેના કેંસરનું જોખમ ઘટાડે છે.તો સાથે રહેલું કેબેજ .....
*કેબેજ ઓછી કેલેરીવાળુ શાક ભાજી છે. તે વિટમિન, ખનિજ અને એંટીઓક્સિડેંટસથી ભરપૂર છે. જે બળતરા ઘટડવામાં મદદરુપ થાય છે.
* કેબેજ ફાઇબરથી ભરપૂર છે. તે ડાયજેસ્ટીવ સિસ્ટમ રેગ્યુલર રાખે છે. બ્લડપ્રેશર કેંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે.
*તેમાં વિટમિન કે સારા પ્રમાણમાં છે. જેનાથી બ્લડ ગંઠાઇ જતું અટકે છે. આ સિવાય પણ ઘણા ફાયદાઓ છે. તો એ બધા ફાયદાઓ મેળવવા માટે અને હેલ્થ સારી રાખવા માટે હું અહિં એક રેસિપિ આપુ છું તો ચોક્કસ ટ્રાય કરજો.
કેરટ - કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેરેટ – કેબેજ સ્ટુફ્ડ પરાઠામાં રહેલા કેરટ વિશે જોઇએ તો કેરટ એક મૂળ શાક્ભાજી છે. તેને એક સમ્પૂર્ણ હેલ્ધી ખોરાક માનવામાં આવે છે.
* તેમાં કેરોટિનોઇડ્સ અને વિટમિન એ હોવાથી આંખનું સ્વાસ્થ્ય જાળવી રાખેછે. રાત્રે અંધત્વ અને વય સંબંધિત સ્નાયુઓની નબળાઇ અટકાવાવામાં મદદ રુપ થાય છે.
* વજન ઘટાડવા માટે ગાજરનો રસ શ્રેષ્ઠ છે. તેનાથી કેલેરી ઓછી થાય છે.
* ગાજર માં રહેલું ફાલ્કારિનોલ નામનુ પોલી-એસીટીલીન એંટીઓક્સીડેંટ રહેલું હોય છે. જે કેંસરગ્રસ્ત કોષોને નાશ કરવામાં મદદ કરે છે. તેમાં એંટી-કાર્સિનોજેનિક નામનો ગુણધર્મ ર્હેલો છે જેનાથી કેંસરગ્રસ્ત કોષોના વિકાસ ને રોકવા માં મદદ કરે છે. તે કોલોન, પ્રોસ્ટેટ, સ્તન વગેરેના કેંસરનું જોખમ ઘટાડે છે.તો સાથે રહેલું કેબેજ .....
*કેબેજ ઓછી કેલેરીવાળુ શાક ભાજી છે. તે વિટમિન, ખનિજ અને એંટીઓક્સિડેંટસથી ભરપૂર છે. જે બળતરા ઘટડવામાં મદદરુપ થાય છે.
* કેબેજ ફાઇબરથી ભરપૂર છે. તે ડાયજેસ્ટીવ સિસ્ટમ રેગ્યુલર રાખે છે. બ્લડપ્રેશર કેંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે.
*તેમાં વિટમિન કે સારા પ્રમાણમાં છે. જેનાથી બ્લડ ગંઠાઇ જતું અટકે છે. આ સિવાય પણ ઘણા ફાયદાઓ છે. તો એ બધા ફાયદાઓ મેળવવા માટે અને હેલ્થ સારી રાખવા માટે હું અહિં એક રેસિપિ આપુ છું તો ચોક્કસ ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati)
#સુપરશેફ4 વિક 4ગ્લુટીન ફ્રી મસૂરદાલ કટલેટસ ખૂબજ સ્વાદિષ્ટ અને બહારથી ક્રીસ્પી તેમજ અંદરથી સોફ્ટ બને છે. નાની –મોટી પાર્ટીઓમાં સ્ટાર્ટર તરીકે, પોટ્લક ડીનર પાર્ટીઓ કે ઘરમાં નાસ્તા તરીકે કે બાળકોને લંચ બોક્ષમાં આપવા માટે ખૂબજ અનુકુળ રહે છે. કેમકે કટ્લેસ્ટ અગાઉથી બનાવી ફ્રીઝ્માં મૂકી, જોઈએ ત્યારે ફ્રાય કે શેલો ફ્રાય કરી ગરમા ગરમ કટલેટ્સ ગ્રીન ચટણી, ટોમેટો કેચપ કે ટોમેટો સાલ્સા સાથે સર્વ કરી શકાય છે. આમ તો મસૂરદાળનો ઉપયોગ ઓછો થાય છે. પણ મારી ફેંડ જ્યારે મારે ત્યાં આવે ત્યારે તેની મસૂરદાળ કટલેટ્સની ખાસ ફર્માઈશ હોય છે. આજે તેને યાદ કરતા કરતા મેં આ રેસિપિ બનાવી છે. Shobhana Vanparia -
મીની કેબેજ ફોગાથ
#goldenapron2#week11#goaકેબેજ ફોગાથ ગોવાની એક ક્વીક સાઇડ ડીશ છે. જે રોટી, રાઇસ, બ્રેડ સાથે પીરસી શકાય છે... કેબેજ ની જગ્યાએ પમકીન, સ્પિનચ, કેરેટ કાઇ પણ લઇ શકાય છે. Hiral Pandya Shukla -
કેરેટ વિથ કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
#PGઆ પરાઠા ખૂબ જ ઝડપી બને છે અને સવારના નાસ્તામાં અને બાળકોના ટિફિનમાં આપી શકાય છે આમાં મે કેબીજ સાથે ગાજરનો પણ ઉપયોગ કર્યો છે શિયાળામાં ગાજર બહુ જ સારા મળતા હોય છે તો બાળકો જો ગાજર ન ખાતા હોય તો આ રીતે બનાવવા થી ચોક્કસ બાળકો ખાઈ લેશે ચાલો બનાવીશું કેરેટ વિથ કેબીજ પરાઠા Ankita Solanki -
સ્પાયસી સોજી-વેજ બન :
#સુપરશેફ3 વિક3 ....બહુજ સ્ટ્રીટ ફુડ તરીકે ફેમસ એવા સ્પાયસી સોજી-વેજ બન આપણા રસોડામાંથી જ મળી જતી મોટાભાગની સામગ્રીમાંથી બની જતા હોવા ઉપરાંત બનાવવા ખૂબજ સરળ છે. અગાઉથી થોડી તૈયારી કરી, રિમઝિમ વરસતા વરસાદમાં, ઘરના બાળકો - લોકો સાથે અથવા તો ફ્રેંડ્સ સાથે નાની નાની પાર્ટીમાં સ્પાયસી સોજી-વેજ બન એંજોય કરવા માટે નાશ્તા માટેનો એક બેસ્ટ એન ગ્રેટ ઓપ્શન છે. લેટ્સ ટ્રાય ઇટ ..... Shobhana Vanparia -
-
-
-
-
કેબેજ, કેરટ અને પનીર સમોસા પટ્ટી સ્ટાટર
#parસમોસા બધા ના જ ફેવરેટ છે. પાર્ટી માં 1 તળેલું ફરસાણ, 1 સ્ટીમ કરેલું અથવા બાફેલું અને 1 શેકેલું અથવા સોતે કરેલું ફરસાણ હોય છે. ફીંગર ફુડ જેમ કે સેન્ડવીચ અથવા પરાઠા રોલ અપ્સ પણ બહુજ પોપ્યુલર છે . પાર્ટી માં સ્ટાટર બહુ હેવી પણ ના હોવા જોઈએ કે મેઈન કોર્સ ને આપણે જસ્ટિસ ના આપી શકીએ.એવું જ ટેસ્ટી પણ લાઈટ સ્ટાટર મેં અહીંયા મુક્યું છે જે બનાવમાં સરળ છે જ અને ટેસ્ટી પણ છે. Bina Samir Telivala -
બેક્ડ કેરટ ફ્રાઈઝ (Baked Carrot Fries Recipe in Gujarati)
#GA4#Week3#carrot#friesફ્રેન્ચ ફ્રાઈઝ નાના મોટા બધા ને બોઉ ભાવે છે. પણ તે ખુબ જ ઓઈલી અને ફેટ તથા કાર્બોહાઇડ્રેટ થી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજ ના જમાના માં લોકો હેલ્થ કોન્સીઅસ થઇ ગયા છે. તેથી હું અહીં પ્રસ્તુત કરું છું બેક્ડ કેરટ ફ્રાઈઝ વિથ પાર્સલે-મેયો ડીપ જે પારંપરિક ફ્રેન્ચ ફ્રાઈઝ નું હેલ્થી વિકલ્પ છે। બેક કરેલી હોવાથી તે ઓઈલી નથી તથા તેમાં ઉપયોગ થયેલા ઘટકો જેવા કે ગાજર, મરી, ગાર્લિક, પાર્સલે, ઓલિવ ઓઇલ વગેરે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. અને આપ સહુ જાણો જ છો કે ગાજર માં વિટામિન A હોવાથી આંખ માટે ખૂબ જ ગુણકારી છે. Vaibhavi Boghawala -
ગોબી પનીર સ્ટફ્ડ પરાઠા (Cabbage Paneer Stuffed Paratha Recipe In Gujarati)
આ પરાઠા જે પણ મેં બનાવ્યા છે એનું નામ હું મારી રીતે જુગાડુ પરાઠા નામ આપીશ. કારણ કે આની અંદર મેં જે મલાઈ માંથી ઘી બનાવ્યું અને એમાંથી જે બચેલું દૂધ જેવું પાણી હતું એનું પનીર બનાવ્યું, અને એ પનીરમાંથી મેં આ પરાઠા નું સ્ટફ બનાવ્યું છે. બીજુ કે જે પાણી પનીરને ગાળ્યા પછી બચું જેને પનીર નું પાણી આપણે કહીએ એમાંથી જ મે આ પરાઠાની કણક બાંધી છે. કારણ કે પનીરના પાણીમાંથી જે પણ લોટ બાંધવામાં આવે છે જે એકદમ ક્રિસ્પ પરાઠા બનાવે છે બીજું કે આ વાનગી full of protein કહી શકાય આ વાનગી ની અંદર આપણે પનીર અને પનીરનો પાણી બંને નો યુઝ કરીએ છે તેથી કહી શકાય કે full of protein વાળી વાનગી છે અને બાળકો માટે ખૂબ જ હેલ્ધી પરાઠા છે. અને બાળકોને પણ ખુબ ભાવે એ પ્રમાણેની આ રેસિપી છે. Nikita Dave -
ફલાફીલ અને હમુસ (falafel with hummus Recipe In Gujarati)
#વીકમિલ3Falafel એ middle east countries માં પ્રચલિત અને પારંપરિક વાનગી છે જે સફેદચણામાંથી બનાવવામાં આવે છે.. જે હુમુસ સાથે ખાવામાં આવેછે..હુમુસ એ છોલે માંથી જ બનેછે જેમાં લીંબુનો રસ, olive oil લસણ નાે ઉપયોગ થાય છે... હુમુસનો ઉપયોગ સલાડ , સેન્ડવીચ માં પણ થઈ શકે છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગમાં જમણવારમાં શરૂઆત હંમેશા સૂપ અને સ્ટાર્ટર થી થતી હોય છે. બે પ્રકારના સૂપ તો હોય જ છે અને તેમાં એક ટોમેટો સૂપ તો હોય જ છે. Bhavini Kotak -
ચીઝ પરાઠા(Cheese paratha Recipe in Gujarati)
#GA4#Week17Cheeseશિયાળામાં શાકભાજી ભરપૂર મળે છેઅને તેમાં પણ ફ્લાવર અને કોબીજ તો વાત જ ન પૂછો પાવભાજી ખાઈ ખાઈને તો તો કંટાળી ગયા છીએ તો ચાલો છોકરાઓને ફ્લાવરનું શાક નથી ભાવતું તો ફ્લાવર ના પરાઠા બનાવી એ અને એ પણ છોકરાઓને ગમતા ચીઝી ગોબી પરાઠા Prerita Shah -
-
સ્ટફ્ડ પરોઠા (Stuffed paratha recipe in Gujarati)
#GA4#Week14# cabbage- બાળકો ને બર્ગર બહુ જ ભાવતા હોય છે, પણ મમ્મીઓ ફાસ્ટ ફૂડ ખાવાની ના પાડતી હોય.. 😟 તો અહીં જે બર્ગર બનાવ્યું છે તે ખાઈ ને બાળકો પણ ખુશ.. અને મમ્મીઓ પણ..😊😍 Mauli Mankad -
-
કલરફુલ કેબેજ પરાઠા (Colorful Cabbage Paratha Recipe In Gujarati)
#FDઆ પરાઠા મારા ફ્રેન્ડના ફેવરિટ છે. મારા હસબન્ડ મારા બેસ્ટ ફ્રેન્ડ છે. આ પરાઠા એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Rachana Sagala -
-
પર્પલ કેબેજ પરાઠા (Purple Cabbage Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#redcabbage#breakfast#dinner Keshma Raichura -
ફ્લાવરના સ્ટફ પરોઠા (Cauliflower Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week24#Cauliflower#post7ઠંડીની સિઝન શરૂ થાય ,અને સાથે જ લીલા શાકભાજી આવવાની શરૂઆત થાય છે. તેમાં પણ ફ્લાવર શો શિયાળામાં જ સારા આવે છે .પછી ગરમીમાં તેમાં જીવાત હોય છે. એટલે શિયાળામાં જ તેની આઈટમો બનાવીને ખાવાની મજા આવે છે. મેં આજે ફ્લાવરના સ્ટફ પરોઠા બનાવ્યા. બહુ જ સરસ અને ફટાફટ બની જાય છે. અને બહુ જ થોડી વસ્તુ માંથી બને છે. Jyoti Shah -
-
પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati
#WPR#CookpadTurns6#MBR6#week6#CWM1#Hathimasala#cookpadgujarati#cookpad અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Asmita Rupani -
ઈટાલીયન કોર્ન કરી
#શાકઆ કરી ની ખાિસયત એ છે કે વડીલો માટે કંઈક નવું અને બાળકોને મનપસંદ થાય એવી રેસીપી, VANDANA THAKAR -
સ્ટફ્ડ આલુ પાલક પરાઠા (Stuffed Aloo Palak Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#Punjabi_Style#Cookpadgujarati પરાઠા તો બધા જ ઘરોમાં આવારનવાર બનતા જ હોય છે. અહીં હું પૌષ્ટિક, યમ્મી સ્ટ્ફડ આલુ પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે પાલક પરાઠામાં બોઇલ્ડ કે નોન કૂક્ડ પાલક્ને ગ્રાઇંડ કરી, તેમાં થોડા સ્પાયસીસ ઉમેરી, તેનાથી ઘઊંનો લોટ પરાઠા માટે બાંધવામાં આવતો હોય છે. પરંતું હું અહીં પાલક્ની ભાજીનું સ્ટફીંગ બનાવીને તેને પરાઠામાં સ્ટફ કરીને, પરાઠા તેલમાં રોસ્ટ કરીને પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું, તેમાં આદુ, મરચા, લસણ ઉપરાંત થોડા સ્પાયસીસ ઉમેરીને બનાવ્યા હોવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. આ પરાઠા બ્રેક ફાસ્ટ, લંચ કે ડીનર ..ગમે ત્યારે લઈ શકાય છે. નાના મોટા કોઇ પણને લોકો આયર્ન યુક્ત સ્ટફ્ડ પાલક પરાઠા ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર જરુરથી આ સ્ટફ્ડ પાલક પરાઠા ચોક્કસથી બનાવજો. Daxa Parmar -
વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
કેરટ ટીક્કી (Carrot Tikki Recipe in Gujarati)
#GA4#Week3#Carrot#Post2GA4 માં ફટાફટ રેસીપી પોસ્ટ કરવી એ એક ડેઈલી રૂટીન નો ભાગ બની ગયો છે, એટલે જલ્દી શું બનાવીએ એ વિચારતા જ મેં બનાવી કેરટ ટીક્કી. Bansi Thaker -
સ્ટફ્ડ મગ દાળ પરાઠા(Stuffed Moong Dal Paratha Recipe in Gujarati
ખાવાના બધાને ગમે એવા પરાઠા. એમ તો પરાઠા નોર્થ ઇન્ડિયા ની આઇટમ છે ભરપૂર બટર અથવા માખણ લગાવીને ખાવામાં આવે છે. આ એક પરાઠા નું હેલ્ધી વર્ઝન કહી શકાય.#રોટીસ Shreya Desai -
કેરટ ડિલાઇટ (Carrot Delight Recipe In Gujarati)
ગાજર એ શાકભાજીમાંની એક છે જે આપણી વાનગીઓમાં સૌથી વધુ હાજર હોય છે.ગાજરમાં પ્રોટીન, ચરબી, શર્કરા ઉપરાંત ખનિજ તત્વનું પ્રમાણ વિપુલ છે. ગાજરના કંદમાં કેરોટીન નામના રંગદ્રવ્યનું પ્રમાણ ખૂબજ રહેલું છે. જેનું યકૃતમાં પાચન થતાં વિટામિન એ પૂષ્કળ પ્રમાણમાં બને છે. ગાજરનું સેવન કરવાથી શરીરમાં શકિત-ફૂર્તિ લાવવા માટે શ્રેષ્ઠ પૂરવાર થયેલ છે. ગાજરનું સેવન વિવિધ રીતે કરી શકાય છે જેમ કે શાક, સંભારો,સૂપ ,હલવો ,કેરટ ડીલાઈટ.... ની કેરટ ડીલીટ બનાવી રેસીપી શેર કરી છે#TheChefStory#ATW2#cookpadgujarati#Sweet Ankita Tank Parmar -
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai
More Recipes
ટિપ્પણીઓ